GUJARAT INDIA Rashifal

આજે ઉતરાયણ નો બીજો દિવસ,આ રાશિ ના લોકો ને થશે મોટો લાભ – જાણી ને ખુશ થય જશો

15 જાન્યુઆરી, શુક્રવારના રોજ સિદ્ધિ તથા પ્રજાપતિ નામના બે શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગનો સીધો ફાયદો આઠ રાશિને મળશે તો અન્ય ચાર રાશિએ સાવચેતીથી દિવસ પસાર કરવો. મેષ રાશિ માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. સંપત્તિ અંગેના કામોમાં ફાયદો થશે. કન્યા રાશિના જાતકો માટે ભાગ્યોદયનો સમય છે.

તુલા રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં કંઈક ખાસ કરવાની તક મળી શકે છે. વૃશ્ચિક રાશિના ગ્રહોની સ્થિતિ સારી છે. આ રાશિના જાતકોનું અટકેલું સરકારી કામ કોઈ રાજકીય વ્યક્તિની મદદથી પૂરું થઈ શકે છે. નવા એગ્રીમેન્ટ મળવાથી ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

મકર રાશિના જાતકો નવી યોજનાઓ પર કામ શરૂ કરે તો તે શુભ સાબિત થશે. આ ઉપરાંત કુંભ રાશિના જાતકોનું કામ પ્લાનિંગથી પૂરું થશે. મીન રાશિને બિઝનેસમાં ફાયદો થશે. તો વૃષભ, મિથુન, કર્ક તથા સિંહ રાશિ માટે દિવસ મધ્યમ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *