Health SPORT

દિગ્ગ્જ ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું હાર્ટ એટેકથી થયું નિધન-ૐ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ

ભારતીય ક્રિકેટ ટીમના ધુંવાધાર બેટ્સમૅન હાર્દિક પંડ્યાના પિતાનું આજે નિધન થયુ છે.

હાર્દિકનો ભાઇ કુણાલ સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ રમવા ગયો હતો જ્યાંથી તે પરત ફર્યો છે. પરિવારમાં હાલ શોકની લાગણી છવાઇ ગઇ છે. ઘરમાં પરિવારના લોકો એકઠા થયા છે અને કૃણાલ પણ ટુર્નામેન્ટમાંથી પરત ફર્યો છે.

વડોદરામાં રહેતા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું વહેલી સવારે હાર્ટ ઍટેકના કારણે નિધન થયુ છે. કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ છોડીને પરત આવી રહ્યો છે અને તે વડોદરાની ટીમનો કેપ્ટન હતો. હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મૅચ રમવા ગયો છે અને બ્રિસ્બેનમાં ચોથી મૅચ રમી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *