GUJARAT INDIA Uncategorized

અહીં ભાજપના રોડ શો પર થયો પથ્થરમારો તો વિડીયો થયો ધડાધડ વાયરલ-જુઓ વિડીયો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય મોરચે ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. આકરા નિવેદનો બાદ આગળ રહેવાની સ્પર્ધાએ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આવી જ એક ઘટના કોલકાતામાં બની છે. અહીં સોમવારે ભાજપના રોડ શો પર ભારે પથ્થરમારો થયો હતો. આ રોડ શોમાં કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ તથા TMC છોડી ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીએ ભાગ લીધો હતો.

ભાજપ નેતાઓએ આ હુમલા માટે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે. બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે સમયે TMCની મહિલા વિંગે ભાજપ નેતાઓને કાળ ઝંડા દેખાડ્યા હતા. આ અગાઉ પશ્ચિમ બંગાળ પ્રવાસ પર ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર તૃણમુલ સમર્થકોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પક્ષના કેટલાક નેતાઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

24 Replies to “અહીં ભાજપના રોડ શો પર થયો પથ્થરમારો તો વિડીયો થયો ધડાધડ વાયરલ-જુઓ વિડીયો

  1. digiapk.com
    보호국의 저택은 듣기 좋긴 하지만, 세상을 지배하기 위해 하늘에 도달하는 것보다 더 어렵습니다.그들은 모두 깨끗한 관리이며 보통 돈이 많지 않고 황제가주는 급여가 적습니다.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *