GUJARAT INDIA

પત્થર ભરેલો ટ્રક, કાર અને વેન પર પલટાતા 13 લોકોના ઘટના સ્થળે મોત-કૉમેન્ટ માં ૐ શાંતિ લખીએ

પશ્ચિમ બંગળાના જલપાઈગુડીમાં દર્દનાક દુર્ઘટના બની છે. ધૂમ્મસના કારણે આ દુર્ઘટના બની હતી. એક ટ્રકની પાછળ અનેક ગાડીઓ અથડાઈ હતી. જેમાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા.

જલપાઈગુડીના એએસપી ડો. સુમંત રોય મુજબ, મંગળવારે રાત્રે 9 આસપાસ પથ્થરથી ભરેલો ટ્રક માયાનલીથી પસાર થઈ રહ્યો હતો. બીજી તરફ ટાટા મેજિક, મારુતિવાન રોંગ સાઇડમાં આવતા હતા. ધૂમ્મસના કારણે પહેલા ટ્રક અને ટાટા મજિક અથડાયા. બાદમાં ટ્રકમાં ભરેલા બોલ્ડર ગાડીઓ પર પડ્યા હતા. જેમાં 13 લોકોના મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *