SPORT

બોલિંગની ભરતનાટ્યમ સ્ટાઈલ, યુવરાજસિંહે કર્યો શેર- જોવો મજેદાર વીડિયો

તમે ક્રિકેટના મેદાન પર ઘણી બોલિંગ શૈલીઓ જોઇ હશે, પરંતુ તમે ક્યારેય ભરતનાટ્યમ બોલિંગની શૈલી જોઇ હશે?

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

વીડિયોમાં એક બોલર વિચિત્ર રીતે બોલ ફેંકી રહ્યો છે. બોલ ફેંકતા પહેલા તે આસપાસ નૃત્ય કરે છે. જેમ કોઈ ભરતનાટ્યમ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *