GUJARAT INDIA Uncategorized

રાજ્ય ન આ જિલ્લા માં આવ્યા ભૂકંપ ના આંચકા-તીવ્રતા જાણી ને ચોંકી જશો

રાત્રે 12 વાગ્યે 12 મીનિટે દુધઈમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયા. જ્યારે સવારે 5 વાગ્યે 59 મિનિટે ભચાઉમાં 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો.ચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. દુધઈ અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે

નોંધનીય છે કે,દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું છે. જ્યારે વહેલી સવારે ભચાઉનમાં અનુભવાયેલા ભૂકંપનું કેંદ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું. આ પહેલા જાન્યુઆરીના ૧૧ દિવસે જ કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો ધરતીકંપ દૂધઈ નજીક નોંધાયો હતો. આ દિવસોમાં ગુજરાતમાં ભૂકંપના કૂલ ૩૫ આંચકા નોંધાયા છે જેમાં ૪ તો રિક્ટર સ્કેલ પર ૩.૦થી વધુ તીવ્રતાના છે અને ચારેય કચ્છ પંથકમાં નોંધાયા હતા.

11 જાન્યુઆરીએ સવારે ૯.૦૫ વાગ્યે દૂધઈથી ૧૩ કિ.મી. ઉત્તરે જમીનમાં ૧૧.૮ કિ.મી. ઉંડાઈએ આ ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. આ કેન્દ્રબિંદુ ભચાઉ પછી દેશલપર નજીક હતું. આ પહેલા તા.૧ અને તા.૭ના ભચાઉ પંથકમાં અને તા.૭ના બેલા વિસ્તારમાં તીવ્ર ધરતીકંપ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *