GUJARAT JAMNAGAR

આ રાજ્ય માં ભાજપ બાદ કોંગ્રેસ એ કર્યા પોતાના ના ઉમેદવાર જાહેર જાણો કોને કોને મળી છે ટિકિટ

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 64 બેઠકો પૈકી કોંગ્રેસ 63 બેઠકો પર જ ચૂંટણી લડી શકશે. વોર્ડ નં.9ની એક બેઠકના મહિલા ઉમેદવારનું ફોર્મ નિયત સમયમર્યાદામાં જમા ન થતાં કોંગ્રેસએ 63 ઉમેદવારોનું લીસ્ટ કોંગ્રેસે જાહેર કર્યું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *