GUJARAT INDIA

ફાયર લેડી કંગના રનૌત નો પહેલો ક્રશ કોણ હતો? જેની યાદ માં રૂમ બંધ કરી કરતી આ કામ – જાણી ને ચોંકી જશો

કંગનાનો પહેલો ક્રશ:કંગના રનોત જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેમને તેમના શિક્ષક સાથે ક્રશ હતો. તે નવમા ઘોરણમાં હતી ત્યારે તે તેમના શિક્ષકને ખૂબ જ પસંદ કરતી હતી. આ સમયે તે ખૂબ જ નાસમજ હતી. તે વિદ્યાર્થી જીવનમાં એ શિક્ષકને યાદ કરીને રૂમ બંધ કરીને “ચાંદ છિપા બાદલમે” સોન્ગ પર ડાન્સ કરતી હતી. આ કિસ્સા વિશે સલમાન ખાને પણ ખુદ વાત કરી હતી.

કંગના 12માં ધોરણમાં હતી ત્યારે ફેઇલ થઇ હતી. આગળ અભ્યાસ ચાલું રાખવાની બદલે તે દિલ્લી ભાગી ગઇ. દિલ્લીમાં તેમણે મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું. તેમણે ગેંગસ્ટરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. જો કે ત્યારબાદ તેમને એક બાદ એક ફિલ્મ મળતી ગઇ.

આ સમય દરમિયાન તેમનું નામ કેટલાક સેલેબ્સ સાથે જોડાયું. સૌથી પહેલા આદિત્ય પંચોલી સાથે તેમના લિંકઅપની વાત સામે આવી હતી. જો કે ત્યારબાદ બંનેનો સંબંધમાં વિવાદ સર્જાયો.

આ જ રીતે ઋત્વિક રોશન સાથેનો સંબંધ પણ વિવાદ વચ્ચે ખતમ થયો. જે જગ જાહેર છે. બંનેનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ અધ્યન સુમન સાથે તે રિલેશનશિપમાં હતી પરંતુ બહુ ટૂકા સમયગાળામાં બ્રેકઅપ થઇ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *