SPORT

મોહમ્મદ સિરજે કુલદીપ યાદવ નું ગળું દબાવ્યું અને પછી…

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરુ થયેલ ટેસ્ટ મેચનાં પહેલા દિવસનાં એક વીડિયોમાં જોવા મળ્યું છે કે જ્યારે બીજા દિવસની રમત પૂરી કરીને ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રુમ તરફ પરત ફરી રહ્યાં છે. ત્યારે કુલદીપ પણ ડ્રેસિંગ રુમ તરફ પહોંચ્યો છે પણ તેને મોહમ્મદ સિરાજે બહાર રોકીને તેની ગરદન પકડી લીધી. તે દરમિયાન ત્યાંથી રવિ શાસ્ત્રી પણ પસાર થઈ રહ્યાં હતા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝનો પહેલો મુકાબલો ચેન્નાઈ ખાતે રમાઈ રહી છે. મેચનાં બીજા દિવસે શનિવારે ભારતીય ટીમનાં ડ્રેસિંગ રુમની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

જેમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કુલદીપ યાદવની ગરદન પકડી છે. તેને જોતા એવુ લાગે છે કે બંનેમાં લડાઈ થઈ રહી છે અને સિરાજે કુલદીપની ગરદન દબાવી દીધી છે. વીડિયોને જોયા બાદ રમત પ્રેમીઓએ બીસીસીઆઈને આ અંગે ઘણાં સવાલો કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *