GUJARAT SURAT

સુરત: યુવતી નો એક્સ બોયફ્રેન્ડ સેકસ દરમ્યાન ના જૂના ફોટા વાઇરલ કરી….

સુરતઃ આજની યુવા પેઢી પોતાની જાતે પ્રેમ કરી લે છે અને પ્રેમ નો કેટલીક વાર કરું અંજામ આવે છે. ત્યારે સુરતની એક યુવતીએ ને એક યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હતો. કારણ કે યુવતીના અન્ય જગ્યા પર લગ્ન નક્કી થઇ ગયા બાદ પણ શરીર સંબંધ બાંધ્યા હતા. આ સમયે બળજબરીથી પાડવામાં આવેલા ફોટા વાયરલ કરી ધમકાવતો હતો.

જોકે યુવતીએ પોતાના મંગેતરને આ વાત કરતા માંગેટરની મદદથી યુવતીએ પ્રેમી અને આ સમગ્ર ઘટનામાં મદદ કરતા કાકા-કાકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાકા-કાકીની પોલીસે ધરપકડ કરી છેઆજતની યુવા પેઢી દેખયેખય કરી પરિવારની વિરુદ્ધ જેણે પોતાની જાતે પોતા જીવન સાથે રૂપી યુવકને પસંદ કરી તેની સાથે પ્રેમ કરતા હોય છે.

ત્યારે આવા પ્રેમીને લઈને યુવતી કેટલીક વાર મિસ્કેલીમાં મીકાઈ જયતા હોય છે. ત્યારે સુરતની યુવતીને આવાજ એક યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હતો.સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીનું છેલ્લા બે વર્ષથી કતારગામ હરીઓમ સોસાયટી ઘર નં.11 માં રહેતા બેકાર યુવક ઉમંગ રાજુભાઇ ઘોઘારી સાથે અફેર હતું. ઉમંગ લીવ ઈન રીલેશનશીપમાં રહેવાની વાત કરી યુવતીને ડભોલી બીઆરટીએસ રોડ માધવ મંદિર પાસે શિવ રેસીડન્સીમાં રહેતા કાકા ઉમેશ ઘોઘારીના ઘરે અવારનવાર લઈ જતો હતો.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *