ENTERTAINMENT

લો કરો વાત એક મહિલા એ જાહેર માં જ અભિષેક બચ્ચન ને મારી દીધી હતી થપ્પડ – કારણ જાણી ને ચોંકી જશો

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન તેમનો 45મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. અભિષેકે વર્ષ 2000માં રેફ્યૂજી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ. આ ફિલ્મ ફ્લોપ રહી, જો કે ત્યારબાદ અભિષેકે કેટલીક ફિલ્મ કરી પરંતુ મોટાભાગની ફિલ્મ ફ્લોપ રહી.એક મહિલાએ જાહેરમાં અભિષેક બચ્ચનને મારી દીધી હતી થપ્પડ, કારણ જાણીને આપ દંગ રહી જશો.આ સ્થિતિમાં અભિષેકે હંમેશા પિતાના સ્ટારડમનો બોઝ ઉઠાવવો પડે છે. આ કારણે જ તેમણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આવો જ એક કિસ્સો છે.

જ્યારે તેમને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ્યું હતું. જ્યારે જાહેરમાં તેમનું હળાહળ અપમાન થયું હતું. જાહેરમાં એક મહિલાએ તેમને થપ્પડ મારી દીધી હતી.એક મહિલાએ જાહેરમાં અભિષેક બચ્ચનને મારી દીધી હતી થપ્પડ, કારણ જાણીને આપ દંગ રહી જશો.અભિષેકે આ કિસ્સો એક ઇન્ટરવ્યુમાં કહ્યો હતો. 2012માં જ્યારે અભિષેકની ફિલ્મ ‘શરારત’ રિલીઝ થઇ તો તેઓ ફિલ્મનો રિવ્યુ લેવા માટે થિયેટરની બહાર ઉભા હતા. જ્યારે એક મહિલા થિયેટરની બહાર નીકળી તો તેમણે અભિષેકને થિયેટર સામે જોયો.

તેમને ગુસ્સો આવ્યો અને તેમણે અભિષેકને થપ્પડ મારી દીધી. આટલું જ નહીં તેમણે સલાહ આપી કે, “તેમણે એક્ટિંગનું ફિલ્ડ છોડી દેવું જોઇએ, તે તેમના પિતાનું નામ ખરાબ કરી રહ્યાં છે” આ ઘટનાથી તે સ્તબ્ધ થઇ ગયા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *