INDIA

ઉત્તરાખંડ માં તપોવન ના રેસ્ક્યું માં 26 મૃતદેહ બહાર કઢાયા,હજુ સુધી 197 લોકો ગુમ છે – કૉમેન્ટ માં ૐ શાંતિ લખીએ

ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારે સર્જાયેલી દુર્ઘટના પછીના બીજા દિવસે એટલે કે સોમવારે ફોકસ રેસ્ક્યૂ મિશન પર છે. રવિવારે ગ્લેશિયર તૂટીને સરોવરમાં પડ્યાં બાદ ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં પૂર સર્જાયું હતું. પાણી સાથે મોટા કદના પથ્થર પણ ખૂબ ગતિથી આવ્યા હતા. તેને લીધે તપોવન વિસ્તારમાં આવેલી ખાનગી ક્ષેત્રની કંપનીના ઋષિગંગા પાવર પ્રોજેક્ટ તથા NTPC પ્રોજેક્ટ સાઈટને સૌથી વધારે નુકસાન પહોંચ્યું હતું. NTPC પર બે ટનલમાં લોકો ફસાયા હતા. એક ટનલમાંથી 16 લોકોને ગઈકાલે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બીજા દિવસે એટલે કે સોમવારે આશરે અઢી કિલોમીર લાંબી બીજી સુરંગમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ અહીં આશરે 35 શ્રમીકો ફસાયેલા હોવાની વાત કહી છે. સોમવારે રાત્રે 8 વાગે આપવામાં આવેલી બ્રીફિંગ પ્રમાણે રેસ્ક્યૂ ટીમે તપોવન વિસ્તારમાંથી 26 મૃતદેહો અને 5 માનવ અંગ કાઢ્યાં છે.અહીં 2 પોલીસ કર્મચારીઓ સહિત 171 લોકો ગુમ હોવાની માહિતી મળી છે, તેમા બીજી ટનલમાં ફસાયેલા 35 લોકોનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું કે સમગ્ર ચમોલીની વાત કરીએ આ ઘટના બાદ 197 લોકો ગુમ છે.

NTPC ની અઢી કિલોમીટર લાંબી બીજી ટનલમાં રવિવારે રાત્રે પાણી વધી ગયા બાદ બચાવ કામગીરી અટકાવવી પડી હતી. NDRFની ટીમે સોમવારે સવારે જળસ્તર ઘટ્યાં બાદ કામગીરી પુનઃ શરૂ કરી હતી. મોડી સાંજ સુધીમાં 130 મીટર હિસ્સામાંથી કાદવને દૂર કરવામાં આવ્યો છે. બીજી બાજુ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહે ફરી અસરકારક વિસ્તારમાં પહોંચ્યા છે. તેઓ સોમવારે રાત્રે પણ અહીં રોકાશે.

ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું હતું કે જે અઢી કિમી લાંબી ટનલ છે એમાંથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. ત્યાં કીચડ પણ છે. દોરડાના સહારે ITBPના જવાન આ ટનલના દરવાજા સુધી પહોંચ્યા છે. તેમણે કહ્યું હતું કે આ ટનલમાંથી કાટમાળ હટાવવો મુશ્કેલ પડકાર છે. ધૌલીગંગા અને ઋષિગંગા મળે છે. આ જ કારણે ધૌલીગંગા પર 3 પોઈન્ટ પર કાટમાળ જામી ગયો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

દુર્ઘટના અંગે જાણકારી આપતી વખતે રાવતે ચોંકાવનારું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે રવિવાર સુધી મને તપોવન પ્રોજેક્ટ વિશે જાણ ન હતી.રવિવારે સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડ્યો હતો. એને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધીન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. આ આપદામાં અહીં નુકસાન થયું છે.

ઋષિગંગા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 15થી 20 શ્રમિકો લાપતા છે. આ સાથે જ NTPC પ્રોજેક્ટ પર આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયા હોવાની શક્યતા છે. પ્રોજેક્ટ સાઈટથી રાત્રે આઠ વાગ્યા સુધી આઠ જેટલા મૃતદેહ મળ્યા હતા. એની પુષ્ટિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કરી છે. ઉત્તરાખંડ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 25 લોકોને બચાવવામાં આવ્યા છે, જે પૈકી 12 તપોવન અને 13 રૈણીના છે.

76 Replies to “ઉત્તરાખંડ માં તપોવન ના રેસ્ક્યું માં 26 મૃતદેહ બહાર કઢાયા,હજુ સુધી 197 લોકો ગુમ છે – કૉમેન્ટ માં ૐ શાંતિ લખીએ

  1. After all, what a great site and informative posts, I will upload inbound link – bookmark this web site? Regards, Reader. Seo Hizmeti Skype : live:by_umut

  2. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. Seo Hizmeti Skype : live:by_umut

  3. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Hizmeti Skype : live:by_umut

  4. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Hizmeti Skype : live:by_umut

  5. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. Seo Hizmeti Skype : live:by_umut

  6. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. Seo Hizmeti Skype : live:by_umut

  7. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.儿童色情

  8. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.国产线播放免费人成视频播放

  9. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

  10. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

  11. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

  12. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *