Health INDIA

એક વર્ષનો આયંશ વિચિત્ર બીમારીથી પીડિત છે, 22 કરોડના ઈન્જેક્શનની છે જરૂર

દિલ્હી NCRમાં એક વર્ષના અયાંશ 11 મહિનાથી બેડ પર છે. તે બે હાથને તો હલાવી શકે છે, પણ પગને હલાવી શકતો નથી. કારણ કે તેને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)ટાઈપ-1 બીમારી છે. આ દુર્લભ બીમારી આશરે 10 લાખ બાળકો પૈકી એક બાળકને થાય છે. અયાંશ જન્મથી જ તેનો ભોગ બનેલો છે. આ બાળકને રૂપિયા 22 કરોડનું એક ઈન્જેક્શન લગાવવામાં આવે તો આ બીમારીથી તે મુક્ત થઈ શકે છે.

અમેરિકામાં 2.5 વર્ષ અગાઉ ઈલાજની ત્રણ થેરાપી શોધવામાં આવી છે. આ પૈકી એક ‘જીન થેરાપી’થી અયાંશનું જીવન બચી શકે છે. જોકે તેની કિંમત રૂપિયા 16 કરોડ છે. તેને વિદેશમાંથી લાવવાના સંજોગોમાં આશરે રૂપિયા 6 કરોડ ટેક્સ પણ લાગી શકે છે. કોઈ પણ મધ્યમ વર્ગના પરિવાર માટે 22 કરોડનું ઈન્જેક્શન મંગાવવું શક્ય નથી.

સૌની મદદથી જ અયાંશને બચાવી શકાય છે. અયાંશ અત્યારે વેન્ટિલેટર પર નથી. દિલ્હીના એઈમ્સમાં થેરાપી ચાલી રહી છે. માતા વંદના કહે છે કે ઘણીબધી માનતા અને 12 વર્ષ સુધી રાહ જોયા બાદ અયાંશનો જન્મ થયો છે, જોકે કમનસીબે તેને બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના બાળકને હસતા-રમતા જોવા ઈચ્છતા હતા, પણ બીમારીમાં કોઈ જ રાહત મળી નથી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

પિતા પ્રવીણ મદાનના જણાવ્યા પ્રમાણે ક્રાઉડ ફંન્ડિંગ મારફતે ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા મારફતે ક્રાઉડ ફંન્ડિંગથી અત્યાર સુધીમાં રૂપિયા 60 લાખ એકત્રિત કરવામાં આવ્યા છે.

પરિવારના સભ્ય ભારત ભૂષણે જણાવ્યું કે અયાંશના બન્ને પગ મૂવમેન્ટ કરી શકતા નથી. બીમારી સતત વધી રહી છે. તેને લીધે પરિવારની ચિંતા સતત વધી રહી છે. આ ઉપરાંત બોડીના અનેક ભાગો મૂવમેન્ટ કરી શકતી નથી.

80 Replies to “એક વર્ષનો આયંશ વિચિત્ર બીમારીથી પીડિત છે, 22 કરોડના ઈન્જેક્શનની છે જરૂર

  1. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. Seo Hizmeti Skype : live:by_umut

  2. Hello! I could have sworn I’ve been to this blog before but after browsing through some of the post I realized it’s new to me.兒童色情

  3. After all, what a great site and informative posts, I will upload inbound link – bookmark this web site? Regards, Reader.儿童色情片

  4. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.国产线播放免费人成视频播放

  5. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.儿童色情

  6. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

  7. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

  8. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

  9. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across.Seo Paketi Skype: By_uMuT@KRaLBenim.Com -_- live:by_umut

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *