ENTERTAINMENT INDIA

નાગીન ડાન્સ તો ઘણા જોયા હશે પણ આ પ્રકારની નાગીન ક્યારેય નહીં જોઈ હોય-જુઓ રમુજી વિડીયો

તમે લગ્નમાં નાગીન ડાન્સ તો ઘણા જોયા હશે, કદાચ તમારા પોતાના લગ્નમાં જ તમારા સગા સંબંધિઓને આ પ્રકારના ડાન્સ કરતા જોયા હોઈ. આજે તમને એક નવીન પ્રકારની જ નાગીન ના દર્શન કરાવીએ.આ નાગીન એકદમ અનોખી છે, તમે આવી નાગીન તો ક્યારેય નહીં જ જોય હોઈ આ વીડિયો સોસીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ નમણી નગીનને જોઈને ખુજ જ આનંદ લઈ રહ્યા છે.

હવે સોસીયલ મીડિયા થકી ઘણા વિડિઓ વાઇરલ થઇ રહ્યાં તે પૈકી આ વિડિઓ ખુબજ મજેદાર છે જે તેજી થી વાઇરલ થઇ રહ્યો છે તેથી જો તમને વિડિઓ ગમે તો ફોલ્લૉ કરવાનું ભૂલતા નહિ આ વિડિઓ માં એક માણસ નાગિન બને છે અને નાગ ની જેમજ જમીન પાર સરકી ને જાય છે જે ખુબજ હાસ્યાસ્પદ જણાય છે તથા બિતાયાર્બાદ તે મંડપ પાર પણ જાય છે અને નાગ ની જેમ જન ઈચ્છે ઉતારે છે

વિડીયો માં જોઈ શકો છો તેમ એક યુવક એકદમ નાગીન ની જેમ જ જમીન પર સરકી રહ્યો છે અને જોતજોતામાં તે ક્યારે થાંભલે ચડી ગયો એનો અંદાજો લગાવવો મુશ્કિલ છે. આજ કાલ આવા હાસ્યાસ્પદ વિડીયો લગાતાર વાયરલ થઈ રહ્યા છે.

જો તમને આ વીડિયો ગમ્યો હોઈ તો ઉપર આપેલું ફોલો બટન દબાવી દેજો જેથી તમે આવા હાસ્યાસ્પદ અને રમુજી પળોનો આનંદ લઈ શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *