fact GUJARAT INDIA

સૃષ્ટિ રૈયાણી ની હત્યા ના કેસ માં ખુબજ મોટો વળાંક,આની વિશે તમે કયારેય નહીં વિચાર્યું હોય ……

હાલ ગુજરાત માં સૃષ્ટિ રૈયાણી હત્યાનો મામલો ચાલી રહ્યો છે જેમાં આરોપી જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ અને એક તરફી પ્રેમ કરતાં મામલે ના પાડતા તેને ચાલીસ જેટલા છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી આ મામલે પોલીસે તરત જ આરોપીને પકડી લીધો હતો ત્યારબાદ ગ્રામજનોએ સ્વયં ગામ બંધ રાખી અને આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી હતી જાણવા મળ્યા મુજબ જ્યારે આરોપી સૃષ્ટિની છરીના ઘા મારી રહ્યો હતો ત્યારે તેનો ભાઈ વચ્ચે પડતાં તેને પાંચ સરીનાઘા મારી દીધા હતા પરંતુ આ સમયે પાડોશીએ તેને આ ભાઈને લઈ લેતા તે બચી ગયો હતો પરંતુ કમનસીબે સૃષ્ટિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો

જાણવા મળ્યું છે કે, સૃષ્ટિની હત્યા કરનાર બીજું કોઈ નહિ પરંતુ તેનો જ સંબંધિત હતો અને બંને મામા ફઈના સંતાનો હોવાના કારણે બંને વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો. સૃષ્ટિના પિતાએ જયેશના સમાજના મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા છે. રિપોર્ટ મુજબ સૃષ્ટિના ગામમાં જયેશ સરવૈયા નામનો વ્યક્તિ પણ રહેતો હતો અને તે કડીયા કામના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ ઉપરાંત જયેશ સંબંધી હોવાના કારણે અવાર નવાર સૃષ્ટિના ઘરે જતો હતો અને એક સમયે તેને સૃષ્ટિ સાથે આંખ મળી ગઈ અને એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. તેથી તે ભાઇ હોવા છતાં પણ સૃષ્ટિની પાછળ-પાછળ તેની શાળાએ જતો હતો. આ જી ઉપરાંત ક્યારેક તો સૃષ્ટિને રસ્તામાં જ ઉભી રાખતો હતો.

આ દરમિયાન જયેશના આ પ્રકારના વર્તનને લઈને સૃષ્ટિએ તેના પિતા કિશોરને જયેશની ફરિયાદ કરી હતી. તેથી કિશોર રૈયાણી દ્વારા જયેશના પિતા ગિરધર સરવૈયાને આ બાબતે માહિતી આપતાં તેના પુત્ર જયેશને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હોવાને કારણે જયેશ ઘર નજીક રહેતા તેના મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો.

હાલ આખા ગુજરાતમાં આરોપીને ફાંસીની સજાની માંગ થઇ રહી છે તથા પોલીસ પણ આરોપીને પૂછપરછ કરી છે તેની 24 તારીખ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આરોપી પીને ને શું સજા મળશે જ જોવાનું બાકી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *