INDIA SPORT

IND vs ENG: ઇંગ્લેન્ડ ને લાગ્યો મોટો ઝટકો, ખુદ ટિમ નો કેપટન જ વનડે સિરિઝમાંથી બહાર-જાણો કોણ હશે નવો કેપટન

ભારત સામેની બીજી વન ડે પહેલા ઇંગ્લેંડની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. હકીકતમાં, ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગન ઈજાના કારણે બાકીની 2 વનડે મેચમાંથી બહાર થઈ ગયો છે. મોર્ગનની જગ્યાએ જોસ બટલરને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ ગુરુવારે આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે, સિરીઝની પહેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઇયોન મોર્ગન પોતે ઈજાગ્રસ્ત થયો હતો.

પ્લેસ્ટે્રીમ દ્વારા સંચાલિત
ઇસીબીના જણાવ્યા અનુસાર કેપ્ટન મોર્ગન સિવાય સેમ બિલિંગ્સને પણ ભારત સામેની બીજી વનડે મેચમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રીજી મેચમાં રમવાનો તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. પ્રથમ મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે બિલિંગ્સને ઈજા થઈ હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

60 Replies to “IND vs ENG: ઇંગ્લેન્ડ ને લાગ્યો મોટો ઝટકો, ખુદ ટિમ નો કેપટન જ વનડે સિરિઝમાંથી બહાર-જાણો કોણ હશે નવો કેપટન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *