Uncategorized

માસ્કના દંડથી રાહત : સુરતના મેયર કરી મોટી જાહેરાત હવે નહિ ભરવો પડે માસ્કનો દંડ

હાલ કોરોનાની મહામારી ના કારણે ગુજરાતના ઘણા રાજ્યોમાં રાત્રી કર્યું આવ્યો છે જેનો સમયગાળો રાત્રીના ૯ થી સવારના છ વાગ્યા સુધી ચૂંટણી બાદ કોરોના વિકરાળ રૂપ ધારણ કર્યું છે, જેના થકી ગુજરાતના મહાનગરોમાં માસ્કના નામે મોટો દંડ વસૂલવામાં આવતો હતો જે ગુજરાત ના ઘણા સહેરોમાં હતો.

ત્યારબાદ સુરત માં આપની મેહનત રંગ લાવી છે જેને માસ્કના નામનો ખોટો દંડ બંધ કરાવ્યો જેના કારણે લોકોમાં ઘની રાહત અનુભવાઈ છે, તમને જણાવી દઈએ કે સુરત ના મેયર શ્રી હેમાલી બોઘવાલા એ કહ્યું તે અનુસાર સરકાર લોકો પાસે મસ્ક નો દંડ લેવા નથી માંગતી પણ લોકો ને માસ્ક પેહરવવા માં માને છે, જેથી હવે જો કોઈ માસ્ક વિના પકડાશે તો પોલીસ તેમને સામેથી માસ્ક આપશે.

માસ્ક નો દંડ ઓછો થતાં લોકો માં રાહત છે પણ આપણે તકેદારી રાખવાની છે કે આપડે માસ્ક પેહરવું અતિ આવશ્યક છે જો આપડે જ માસ્ક પેહરિશું તો આપણે જ કોરોના નહિ થાય જેનું ખાસ ધ્યાન આપવું આપડી તકેદારી આપડી પોતે રાખવી જોઈએ.

ગત 15 ફેબ્રુઆરીએ નવા 249 કેસ નોંધાયા હતા, જે 24 એપ્રિલ, 2020 પછીનો સૌથી નીચો આંકડો હતો. એ વખતે ગુજરાત કોરોના મહામારી પર વિજય મેળવી રહ્યું હોવાનો હાશકારો અનુભવાતો હતો. પરંતુ પાલિકા-પંચાયતોની ચૂંટણી, મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ અને દાંડીયાત્રા જેવા જાહેર કાર્યક્રમોમાં ઉમટેલી આડેધડ ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉઘાડેછોડ ભંગને લીધે છેલ્લાં એક મહિનામાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે. ગત 27 નવેમ્બરે 1607 કેસ નોંધાયા હતા જે હાઈએસ્ટ આંકડો હતો. પરંતુ 22 માર્ચે એ આંકડો ક્રોસ થયા પછી સતત વધતો રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનો પ્રસાર વધવા પાછળ સામુહિક શિસ્તનો અભાવ ઉપરાંત વાયરસના બદલાતા સ્વરૂપને પણ કારણભૂત માનવામાં આવે છે. યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો ઊભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *