GUJARAT INDIA SURAT

સૌથી નાની વય ના કોર્પોરેટર પાયલ પટેલ જોવા મળ્યા અલગ અવતાર માં – જુઓ વિડિયો

2021 ની ચૂંટણીમાં સુરતમાં આપની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેમાં સુરતમાં આપે ૨૭ બેઠકો પર જીત મેળવી હતી જેમાં ઘણી બેઠકો બહુમતીથી જીત મેળવી હતી આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરત મહાપે વિરોધ પક્ષ તરીકે ઘણા પગે રહ્યું હતું જે પૈકી ઘણા કોર્પોરેટરે નાની વયના છે તથા યુવા વર્ગ છે મોટાભાગના આપના કોર્પોરેટરે કોઈના કોઈ પ્રોફેશન ધરાવે છે કોઈક ડોક્ટર કોઈક એન્જિનિયર કોઈકના કોઈ પ્રોફેશન ધરાવે છે

આપની ધમાકેદાર જીત બાદ સૌથી નાની વયના કોર્પોરેટર એવા શ્રી પાયલ પટેલ જે સુરતમાં વોર્ડ નંબર 16 પુના પશ્ચિમ ઝોનમાંથી વિજેતા બન્યા છે તે ચર્ચામાં રહ્યા હતા કારણ કે તે સૌથી નાની વયના કોર્પોરેટર છે તે એક્ટર પણ છે જેના ઘણા આલ્બમ સોંગ આવેલા છે

હાલ હમણાં જ આપ કોર્પોરેટર એવા શ્રી પાયલ પટેલ દ્વારા તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો જૂનો tik tok નો વિડીયો પોસ્ટ કરવામાં આવી જે વીડિયોમાં તે અલગ અંદાજમાં જોવા મળે છે તેને ગુજરાતનો મુખ્ય પોષાક પહેર્યો છે અને ધમાકેદાર અપીલ કરે છે જોકે તેનું મૂળ પ્રોફેશનલ જ એક્ટર તરીકેનો છે પણ હાલ તેઓ કોર્પોરેટર તરીકે પુણા પશ્ચિમ ફરજ બજાવી રહ્યા છે

3 Replies to “સૌથી નાની વય ના કોર્પોરેટર પાયલ પટેલ જોવા મળ્યા અલગ અવતાર માં – જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *