GUJARAT SPORT

ગુજરાતી ડ્રાઈવરના દીકરાએ IPLમા પહોંચી માતા-પિતાનું નામ રોશન કર્યું, એટલું જ નહીં…

થોડા જ સમયમાં IPLની શરુઆત થવા જઈ રહી છે, અમુક સમય પહેલા જ ચેન્નાઇ ખાતે IPL નું મીની ઓક્શન શરૂ થયું હતું જેની અંદર ગુજરાતના 5 આક્રમક ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા.

નડિયાદમાં પીપલગ રોડ ઉપર રહેતા રીપલ પટેલને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં દિલ્લી કેપિતલસે ખરીદયો છે. આ વાતથી તેના આખા પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

રીપલના પિતા ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તો તેની માતા ગૃહિણી છે. આ વર્ષે IPL પાંચ ગુજરાતી ખેલાડીઓમાં નડિયાદના રીપલ પટેલનો પણ સમાવેશ થાય છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

રીપલે પાંચેક વર્ષ પહેલા જ ખેડા ક્રિકેટ એસો. તરફથી જિલ્લાની ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 2018માં ડી.વાય. પાટીલ ટી20માં ઓલ ઇન્ડિયા લેવલની ટૂર્નામેન્ટમાં પણ તેનું સિલેકશન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *