INTERNATIONAL

મોર્ડન છોકરીઓએ શરીરના કપડાં ઉતારી કંઈક એવું કર્યું કે વિડીયો લગાતાર થઈ રહ્યો છે વાયરલ

આ મહિલાઓને 6 મહિના સુધી જેલની સજા આપવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે, સાઉદી અરબમાં કાયદા ખુબ સખત છે આની સિવાય અન્ય એક વ્યક્તિ બીજી બાલ્કનીમાંથી આ મહિલાઓના ફોટા તેમજ વીડિયો બનાવીને વાયરલ કરી રહ્યો હતો,55 વર્ષીય મહિલાને એટલા માટે જેલની સજા ફટકારવામાં આવી હતી. કારણ કે, તેણે પોતાના પતિને વેબકૂફ કીધો હતો.

બાલ્કનીમાં ઊભેલી આ સ્ત્રીઓના ફોટાને એક પ્રોફેશનલ ફોટોગ્રાફર શૂટ કરી રહ્યો હતો.આ તમામ મહિલાઓએ એક શૂટ માટે ન્યૂડ પોઝ આપતી જોવા મળી શકતી હતી. તેમજ આ દેશમાં પબ્લિકમાં કિસિંગ કરવા પર અથવા તો લાયસન્સ વિના દારૂ પીવા પર પણ જેલ થઈ શકે છે.આ મહિલાઓના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. ત્યારબાદ પોલીસે તેની પર એક્શન લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *