GUJARAT

બ્રેકીંગ ન્યુઝ: હવે રાત્રી કફર્યું ઉપરાંત બપોરે પણ બજાર રહેશે બંધ

જોકે હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવા માટે સ્થાનિક તંત્ર નિર્ણય લેવાયો છે.રાજ્ય માં વધતા સંક્રમણને લઇને અલગ-અલગ મહાનગરો અને રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર દ્વારા રાત્રિ કરર્ફ્ ની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે આણંદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના બીજા નાના નગરોમાં પણ આ જ પ્રમાણે રાત્રિ કરર્ફ્યૂ ના પાલન માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં આણંદ નગરપાલિકા દ્વારા પણ આણંદ નગરના બજારો ભીડભાડવાળી જગ્યાઓ બપોરે ચાર વાગ્યાથી બીજે દિવસે છ વાગ્યા સુધી બંધ રહે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.

48 Replies to “બ્રેકીંગ ન્યુઝ: હવે રાત્રી કફર્યું ઉપરાંત બપોરે પણ બજાર રહેશે બંધ

  1. game1kb.com
    그녀는 실제로 소녀이고 Tiger의 책을 읽는 소녀가 있다고 생각하지 않았습니다.그는 실제로 이때 침수 지역의 모든 사람들을 재배치하기로 결정했습니다.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *