GUJARAT SURAT

આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર પાયલ પટેલે આખી રાત જાગી ને આઇસોલેશન સેન્ટર માં સેવા આપી

હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં હોસ્પિટલમાં બેડ ની જગ્યા નથી મળતી તો તારે નથી મળતા તેથી સુરતની અંદર ખુબ જ કપરી બની છે જેના લીધે ઘણા લોકો વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એની વચ્ચે સુરતના કોર્પોરેટર પાયલ પટેલ ગઈકાલ રાત એટલે કે શનિવારની રાતે આખી રાત સાગર સોસાયટીની બહાર આવેલ કોમ્યુનિટી હોલ માં કોરોના દર્દીઓ ની સારવાર કરી રહ્યા હતા તેવી તેને પોસ્ટ મૂકી છે મળતા સૂત્રો અનુસાર આવા કપરા સમયમાં આમ આદમી પાર્ટીએ લોકોની વહારે આવી છે

એ પહેલા પણ આમ આદમી પાર્ટીના ખોટો રેવા કિરણ ખોખાણી એ પણ આખી રાત જાગીને ઓક્સિજનના બાટલા ભરાવ્યા હતા જેની માહિતી લોકોએ લીધી હતી અને તેના કામને અભિનંદન પાઠવ્યા હતા હાલ આ પ્રમાણે જોવા મળ્યું છે કે આવા કપરા સમયમાં ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમીપાર્ટી ના નવા યુવાન કોર્પોરેટરે લોકોને ઘણી મદદ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *