GUJARAT

તમે પુત્રને જન્મ આપ્યો છે આટલું સાંભળતા જ કોરોનાથી પીડાતી માતાએ આંખો મીંચી દીધી-ૐ શાંતિ

પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો કોરોના પોઝિટિવ આવતાં ધારપુર સિવિલ ખસેડાઈ હતી, જ્યાં બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા.બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતિયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થયાં હતાં.

આમ, જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી. ગુરુવારે મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો.બાળકને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. ડો.હિરેન અને ડો.તેજશ દ્વારા સિઝેરિયન કરાયું હતું. બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે.

4 Replies to “તમે પુત્રને જન્મ આપ્યો છે આટલું સાંભળતા જ કોરોનાથી પીડાતી માતાએ આંખો મીંચી દીધી-ૐ શાંતિ

  1. Visit the official Telegram website to get the latest version of the Telegram app! Here, you can seamlessly download and install Telegram, enjoying a free and efficient communication solution. Features include end-to-end encryption, customizable themes, group chats, and more, making it an ideal choice for everydaycommunications. With a multi-language interface, it’s easy for users worldwide to get started. Join Telegram now and experience unparalleled communication freedom! https://www.telegramgu.com
    sfiyfqpuvk

  2. 下载Telegram中文版,加入全球数百万用户,享受高速、安全的通讯体验。我们提供云存储、文件分享、群组聊天等功能,满足您的所有沟通需求。立即体验更快、更安全的聊天服务。Download Telegram Chinese Version and join millions worldwide for a fast, secure communication experience. Offering cloud storage, file sharing, group chats, and more to meet all your communication needs. Experience faster, safer chatting services now.https://www.telegram-apk.com
    2p78x3nvn6

  3. Join the Telegram community today and experience a messaging app that’s secure, fast, and feature-rich. Download now for free!今天就加入Telegram社区,体验一款安全、快速且功能丰富的消息应用。现在免费下载!https://www.telegramjq.com
    ont7lvjyfp

  4. 下载Telegram中文版,加入全球数百万用户,享受高速、安全的通讯体验。我们提供云存储、文件分享、群组聊天等功能,满足您的所有沟通需求。立即体验更快、更安全的聊天服务。Download Telegram Chinese Version and join millions worldwide for a fast, secure communication experience. Offering cloud storage, file sharing, group chats, and more to meet all your communication needs. Experience faster, safer chatting services now.https://www.tgxiazai.com
    xccf9bf9ru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *