GUJARAT INDIA

કોરોના થી પીડાતા દર્દી ને બચાવવા ખુશી ના સમાચાર ,જાણો અહી

રાજ્યમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યા વધતા રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું છે. જેને પગલે નોઇડાથી ગુજરાતમાં નવા 500 વેન્ટિલેટર આજે આવી પહોંચ્યા છે. પૈકી 100 વેન્ટિલેટર સયાજી હોસ્પિટલમાં ઉતારવામાં આવ્યા હતા.

જ્યારે 100 વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને 300 નવા વેન્ટિલેટરને રાજ્યના અન્ય શહેરોમાં ફાળવવામાં આવશે. અમદાવાદ, જામનગર, ભાવનગર, રાજકોટ વડોદરાને નવા વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 39,347 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 325 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 32,886 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 6136 એક્ટિવ કેસ પૈકી 432 દર્દી ઓક્સિજન ઉપર અને 269 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 5435 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 39,347 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5904, પશ્ચિમ ઝોનમાં 7000, ઉત્તર ઝોનમાં 7479, દક્ષિણ ઝોનમાં 7063, વડોદરા ગ્રામ્યમાં 11,865 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

30 Replies to “કોરોના થી પીડાતા દર્દી ને બચાવવા ખુશી ના સમાચાર ,જાણો અહી

  1. I highly advise steer clear of this site. My own encounter with it has been purely frustration and doubts about deceptive behavior. Exercise extreme caution, or alternatively, look for an honest platform to meet your needs.

  2. I highly advise stay away from this site. The experience I had with it was purely dismay as well as doubts about deceptive behavior. Be extremely cautious, or alternatively, seek out a trustworthy platform to fulfill your requirements.

  3. I urge you steer clear of this site. My personal experience with it was only frustration along with suspicion of scamming practices. Proceed with extreme caution, or even better, seek out an honest service for your needs.

  4. I highly advise steer clear of this site. My personal experience with it has been nothing but disappointment along with doubts about fraudulent activities. Exercise extreme caution, or better yet, seek out a trustworthy platform to meet your needs.

  5. I urge you to avoid this site. The experience I had with it was only disappointment along with suspicion of deceptive behavior. Proceed with extreme caution, or even better, seek out a more reputable site for your needs.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *