GUJARAT

અનોખી જીત : પતિ ના ફેફકા 85 ટકા અને પત્ની ના ફેફસાં 65 ટકા કોરોના થી સંક્રમિત હતા છતાં પણ બંને એ આ રીતે કોરોના ને હરાવ્યો, જનો મહત્વ નું કારણ

જે જીવનની સારી અને નરસી તમામ પરિસ્થિતિમાં ગમે તે ભોગે સાથ આપે તેને જ જીવનસાથી કહેવાય છે. આવા સાથીના સહયોગના કારણે જીવનના ગમે તેટલી વિકટ પરિસ્થિતિ પણ સરળતાથી સામનો કરી શકાય છે. જીવનસાથીનો પરસ્પર પ્રેમનો આવો જ કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં જોવા મળ્યો,

જેમાં પતિ-પત્નીએ ગંભીર સ્થિતિમાં એકબીજાનું મનોબળ વધારીને સધિયારો આપ્યો અને એ રીતે સજોડે કોરોનાને હરાવ્યો છે.ગાંધીનગરના દંપતી દિનેશભાઇ મોદી અને સુશીલાબેન મોદી કોરોનાથી સંક્રમિત થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. સુશીલાબેન મોદીને ફેફસાંમાં કોરોનાનું સંક્રમણ 85 ટકા સુધીનું હોવાના કારણે તેઓને બાય-પેપ વેન્ટિલેટર પર રાખવાની પરિસ્થિતિ સર્જાઇ જ્યારે તેમના પતિ દિનેશભાઇ મોદીના ફેફસાંમાં પણ 65 ટકા જેટલું સંક્રમણ હોવાથી તેઓ એન.આર.બી.એમ. માસ્ક પર હતા.આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ બંનેએ એક બીજાનો સાથ ન છોડ્યો.

એક તબક્કે પત્નીની સ્થિતિ વધુ ગંભીર બની, જ્યારે પતિ સહેજ સામાન્ય સ્થિતિમાં હતા એ વખતે દિનેશભાઈ પોતાની પત્નીને માનસિક રીતે સશક્ત રાખવા તમામ પ્રયત્નો કરતા. સારવાર દરમિયાન પત્નીનો જુસ્સો થંભી ન જાય તે માટે તેઓનું મનોબળ વધારતા. ઘણા સમયે પત્ની જમવાનું કે પાણી પીવાની ના પાડે ત્યારે પોતાના હાથે પાણી પણ પીવડાવતા. પોતાના પતિની આ હૂંફ અને સેવાભાવનાના કારણે અને તબીબોની સઘન સારવારથી સુશીલાબહેન મોદી ફક્ત 6 દિવસમાં સાજા થઇ ગયા.વળી એક પળ એવી પણ આવી કે સુશીલાબહેન જ્યારે સાજા થઇ રહ્યાં હતા ત્યારે તેમના પતિ દિનેશભાઇની સ્થિતિ થોડી ગંભીર બની.

તે સમયે પત્ની સુશીલાબેન મોદીએ તેમને પીઠબળ આપીને તેમની સારવારની સાથે સાથે તેમને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી.જીવનના તમામ સંધર્ષની જેમ જ કોરોનો વોર રૂમમાં પણ ખેલાયેલ સંઘર્ષમાં પણ આ દંપતિએ એકસંપ થઇને લડત આપી અને ફક્ત 6 દિવસના ટૂંકા ગાળામાં બંને સાજા થઇને હર્ષભેર પોતના ઘરે પરત ફર્યાં.આ દંપતીની સારવાર કરનાર તબીબ ડૉ. કાર્તિકેય પરમારનુ કહેવુ છે કે, સુશીલાબેન મોદી જ્યારે 1200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા ત્યારે તેમનું ઓક્સિજન સ્તર ઘટીને 60 સુધી પહોંચી ગયું હતુ. અને ફેફસાંના રિપોર્ટ કઢાવતા તેમાં 85 ટકા જેટલું સંક્રમણ જોવા મળ્યું હતુ. જેથી તેઓને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવાની જરૂરિયાત ઉભી થઇ.

પ્રોગ્રેસિવ સારવારના કારણે ઝડપી પરિણામો મળ્યા. તેમના પતિ દિનેશભાઇનું ઓક્સિજન સ્તર પણ 65થી 70 સુધી રહેતું હતું. તેમના ફેફસામાં 65 ટકા જેટલું સંક્રમણ હતુ. આ દંપતિ હવે હોસ્પિટલની સધન સારવારના કારણે ખૂબ જ ઝડપભેર સાજું થઇ ઘરે પરત ફર્યું છે.દિનેશભાઇ મોદીએ સાજા થઈને ઘરે જતી વેળાએ લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું કે, 1200 બેડ હોસ્પિટલના આરોગ્ય સ્ટાફના હકારાત્મક વલણે અમારો આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો. અહીંના તમામ સ્ટાફ મિત્રો ખુબ જ સહાયરૂપ છે.

494 Replies to “અનોખી જીત : પતિ ના ફેફકા 85 ટકા અને પત્ની ના ફેફસાં 65 ટકા કોરોના થી સંક્રમિત હતા છતાં પણ બંને એ આ રીતે કોરોના ને હરાવ્યો, જનો મહત્વ નું કારણ

  1. Real money casino apps are legal in a select number of states throughout the country, allowing users to play casino games from the convenience of an online platform. As the legal online casino and online sports betting industries continue to boom throughout the US, users can expect to see more and more states allow for legal online gaming on mobile casino apps. Experienced bettors know they can receive additional casino bonus rewards just for playing on a smartphone or tablet, or using a specific payment method. Real money casinos are keen to test their new apps or mobile features on their customers, which means these lucky bettors can receive extra bonus cash for their gameplay. Slots are a mobile casino bettor’s bread and butter. Slots will generally give you the highest percentages towards clearing welcome offers, so they’re a good place to start when you’re working with a new mobile casino account. Game libraries for slots generally reach into the hundreds, making them the most plentiful option with any iCasino. No matter the theme or structure you want, you’re likely to find it on a mobile casino. What’s more, there’s a specific type of mobile slot called a progressive or jackpot slot: here’s where your chances at the biggest payouts lie.
    http://bike-pro.ru/onlajn-sloty-igrat-v-kazino-pryamo-sejchas/
    If you’re on this site, that means you love online slots. And if you love online slots, then you’ve got to check out our top free spins online casino bonuses for 2023. With free spins you can test out new games and casinos, get extra chances to play, and keep what you win. A deposit bonus, also known as a match bonus, is extra money the casino gives you once you make a deposit. It is a common offer in casino welcome bonus packages. The amount of extra money they give you depends on the size of your deposit. The casino will match your deposit with a certain percentage. For example, a casino offers you a 100% bonus up to $300. This means they will give you 100% in free cash when you deposit up $300. Anyone that’s 21 or older and within state lines can claim New Jersey online casino bonuses. You do have to be a registered user to get the latest offers. For example, if you’ve found some NJ casino bonus codes and want to unlock their value, you’ll need to join the relevant casinos. Therefore, as long as you’re eligible and a registered user, you can get online casino bonuses in New Jersey.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *