SPORT

1 ઓવર માં 37 રન મારનાર જાડેજા પર તૂટ્યો દુઃખ નો પહાડ ,થયું કઈક આવું

આઈપીએલ 2021 1 ઓવર માં 37 રન મારનાર જાડેજા પર તૂટ્યો દુઃખ નો પહાડ, રવિન્દ્ર જાડેજા ના ખાસ સાખીનું નિધન થયુ છે, જેની જાણકારી આ ઓલરાઉન્ટરે પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે.

હું તેને સાચવી રાખીશ અને ક્યારેય નહીં ભૂલુ. મારા પ્યારા ‘વીર’ તું હંમેશા મારા પસંદગીના માંથી એક હોઈશ, તમે સારી રીતે આરામ કરો. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ખાસ ઘોડા નું નિધન થયુ છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યુ, બધા સારી યાદો જે આપણે એક સાથે શેર કરી છે.

આ સમાચાર સાંભળી તે દુખી થયો હતો. રવિન્દ્ર જાડેજાનો આ ઘોડો ખુબ પસંદ હતો. જાડેજા આ પહેલા પણ ઘોડા સાથે પોતાની તસવીરો શેર કરી ચુક્યો છે. રવિન્દ્ર હાલ આઈપીએલમાં વ્યસ્ત છે.

27 Replies to “1 ઓવર માં 37 રન મારનાર જાડેજા પર તૂટ્યો દુઃખ નો પહાડ ,થયું કઈક આવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *