GUJARAT INDIA

આમ આદમી પાર્ટી ના મહિલા કોર્પોરેટર એ રોજ 16 કલાક 27 જેવા કોરોના ના દર્દી ની સેવા કરે છે ,કૉમેન્ટ કરી આભાર કહીએ

હાલ આવા કોરોના ના કપરા સમય માં આમ આદમી પાર્ટી એ મહત્વ ની ભૂમિકા ભજવી છે જેમાં બધા કોર્પોરેટર એ સેવા એ લાગી આવ્યા છે જેમાં આપ ના કોર્પોરેટર શ્રી કુંદન બેન કોઠીયા જે વોર્ડ 4 માં કોર્પોરેટર છે જે છેલ્લા 8 દિવસ થી રોજ 16 કલાક આઇસોલેશન સેન્ટર માં કોરોના ના દર્દી ની સેવા કરી રહ્યા છે આવા કપરા સમય માં કોઈ પણ રાજકીય નેતા એ કોઈ કોરોના ના દર્દી પાસે ઊભી રેવા પણ તૈયાર નથી એવામાં કુંદન બેન એ લોકો ની સેવા કરી રહ્યા છે જે બીજા રાજકીય નેતા ઓને શીખવું જોઈએ અને તે લોકો ને પણ આવી રીતે લોકો ની સેવા કરવા માટે આવવું જોઈએ

આવી જ રીતે આપ ના કોર્પોરેટર શ્રી પાયલ પટેલ જે વોર્ડ નંબર 16 માં કોર્પોરેટર છે તે પણ સાગર સોસાયટી પાસે આવેલ ને યોગીચોક સોસાયટી પાસે આવેલ કમ્યુનિટી હોલ માં કોરોના ના દર્દી ની સારવાર કરી રહ્યા છે જે ખુબજ પ્રેણના દાયી છે

જો આમ આદમી પાર્ટી ની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં શાનદાર દેખાવ કરીને સોપો પાડી દીધો છે. આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 5 વોર્ડની ચાર-ચાર મળીને 20 બેઠકો પર જીત મેળવી છે જ્યારે એક વોર્ડમાં ભાજપની પેનલ તોડીને જીત મેળવતાં સુરતમાં આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારો જીત્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *