BOLLYWOOD fact INDIA

બોલીવુડ ની અભિનેત્રી આવી મેદાન માં કહ્યું કે હવે “દેશ ને નવા પીએમ ની જરૂર છે”

સ્વરા ભાસ્કર હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની અછત પર વડાપ્રધાન મોદીને આડેહાથ લીધા છે. તેણે કહી દીધુ કે દેશને નવા વડાપ્રધાનની જરૂર છે. સ્વરા ભાસ્કરનું આ ટ્વિટ સોશ્યલ મિડીયા પર છવાઇ ગયુ છે અને સ્વરા ભાસ્કરના નામનુ હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. એક યુઝરે લખ્યું તે, માફ કરજો પણ 2024 પહેલા એ નહી થઇ શકે. તો બીજા એક યુઝરે લખ્યું આ સ્વરા ભાસ્કર છે કોણ.

એક્ટ્રેસે ગુસ્સો કરતા કહ્યું કે આ બધુ કેવી રીતે થઇ રહ્યું છે. એક્ટ્રેસનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં પાયલ રોહતગી રોતી દેખાઇ રહી છે અને મોદીજીને સવાલ કરે છે કે તમને શરમ નથી આવતી

એક્ટ્રેસે પીએમ મોદી પર ભડાસ કાઢતા કહ્યું કે તમને જે સપોર્ટ કરે છે તેમની સાથે આવુ થાય છે, લોકો તમારા ફોટા લગાવીને ડૉક્ટર બની જાય છે, પેશન્ટને ગુમરાહ કરે છે અને કોઇ કંઇ નથી બોલતુ. તમને ત્યાંના લોકોએ પણ સપોર્ટ કર્યો હતો ને, તમે કંઇ 2-3 લોકોના વોટથી તો સત્તામાં નથી આવ્યા ને.

પાયલ વીડિયોમાં આગળ કહે છે કે, તમને તો બહુ બધા લોકોએ વોટ કર્યો છે ને. તમે લોકતંત્ર દ્વારા જ ચૂંટાઇને સેન્ટરમાં આવ્યા છો ને તે સિવાય અમે કેમ ટાર્ગેટ હોઇએ છીએ કારણકે અમે તમને સપોર્ટ કરીએ છીએ. તમને જે ઠીક લાગે તે કરો.

પાયલ રોહતગીનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકોના પણ આ વીડિયો પર ઘણા રિએક્શન આવી રહ્યાં છે. કોઇએ લખ્યું કે આઇ સ્ટેન્ડ વિથ પાયલ રોહતગી તો કોઇએ લખ્યું કે મોદીજી પર ઇમોશનલ અત્યાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *