Uncategorized

પુલ પરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે પુલ નો એક ભાગ તૂટી પડતા એકસાથે 23 લોકો ને ઘટના સ્થળે મોત ,ઓમ શાંતિ લખીએ

પુલ પરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે પુલ નો એક ભાગ તૂટી પડતા એકસાથે 23 લોકો ને ઘટના સ્થળે મોત,અમેરિકાના મેક્સિકો સિટીમાં જ્યારે બ્રીજનો ભાગ તૂટ્યો ત્યારે નીચે ઊભેલાં વાહનો પર પણ મેટ્રો ટ્રેનના કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં

આ પછી મેટ્રોના કેટલાક કોચ હવામાં લકટતાં હતાં. જેમાં 70થી વધુ લોકો ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

આ સમગ્ર ઘટના આસપાસ લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.સ્થાનિક તંત્રને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *