INDIA Uncategorized

ગુજરાત નું ગૌરવ: મૂળ ગુજરાત ના માતા,પુત્રી અને પુત્ર ચૂંટણી માં વિજેતા બન્યા આ મોટી પોસ્ટ પર હશે

ગુજરાત નું ગૌરવ: મૂળ ગુજરાત ના માતા,પુત્રી અને પુત્ર ચૂંટણી માં વિજેતા બન્યા ,ચોર્લી નોર્થના કાઉન્સિલર તરીકે રાજકીય પદાર્પણ કર્યું હતું, જેમાં તેણે વર્ષ 2006માં લેન્કેશાયરમાં પ્રથમ મુસ્લિમ મહિલા કાઉન્સિલર તરીકે ચૂંટાયેલી અને 2019માં મેયર તરીકે સેવા આપી હતી.વાગરા તાલુકાના અરગામા ગામના વતની અને રાજકારણમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ.અહમદ ખાનની અને ગામના માજી સરપંચ ઈબ્રાહિમ ખાનની પ્રપૌત્રી હસીના ખાન પણ લેબર પાર્ટીમાં પાયાની કાર્યકર તરીકે જોડાઈ હતી.

જેમાં પુત્રી ઝારા તેની ચોર્લી કાઉન્સિલ પર બીજી વખત ચૂંટણી માટે ચૂંટાઈ આવી હતી અને હસીના ખાન પાંચમી ટર્મ માટે ફરીથી ચૂંટાઈ આવી હતી,જયારે તેમનો પુત્ર સમીર ખાન પણ યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયો હતો,

જેથી એક જ પરિવારમાંથી માતા, પુત્ર અને પુત્રી વિજેતા થતાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.ડેમોક્રેટિક પાર્ટીની જીતથી અમેરિકામાં હવે જો બાઈડન રાષ્ટ્રપતિ અને કમાલ હેરિસ ઉપ-રાષ્ટ્રપતિ બન્યાં છે. 1964માં હેરિસનો જન્મ ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો હતો. તેમનાં માતા ભારતીય અને પિતા જમૈકાના રહેવાસી હતા.

માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ હતું. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ હતા. ડોનાલ્ડ હેરિસ બ્રેસ્ટ કેન્સરના વૈજ્ઞાનિક હતા. મળતી માહિતી મુજબ, કમલા હેરિસનાં માતા કેન્સરનો ઈલાજ કરાવવા માટે અમેરિકા પહોંચ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *