INDIA

મહિલા ના પિતા ને ઓકસીજન સિલિન્ડર ની જરૂર હતી તો મદદ ના બદલા માં પાડોશી એ સાથે સુવા ની શરત મૂકી

મહિલા ના પિતા ને ઓકસીજન સિલિન્ડર ની જરૂર હતી તો મદદ ના બદલા માં પાડોશી એ સાથે સુવા ની શરત મૂકી,આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર ત્યારે ધ્યાન પર આવી છે કે જ્યારે એક યુવતીએ તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી તો તેના પડોશીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું.હકીકતમાં આ ઘટના સોશિયલ મીડિયા મારફત સામે આવી છે. ભાવરીન કંધારી નામની એક ટ્વિટર યુઝરે આ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે મારા એક મિત્રની બહેનને તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી.

તેના પડોશીએ સિલિન્ડરના બદલામાં પોતાની સાથે સૂવા માટે કહ્યું, આ અંગે શું કાર્યવાહી કરી શકાય છે, જ્યારે તે આ ઈનકાર કરી દે કે તેણે આવી કોઈ વાત કહી નથી.બીજી બાજુ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે. લોકોએ આ વ્યક્તિનું નામ જાહેર કરવાની માગ કરી છે, જેથી તેને શરમ આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *