GUJARAT

ગુજરાત ના હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ,વાવાઝોડું સંકટ ટળ્યું ત્યાં….

અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. જો કે, આગામી બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે, 21 મે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ગરમી વધવાની સંભાવના છે.

અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો વધી શકે છે. વાદળછાયા વાતાવરણ બાદ ગરમી શરૂ થતા ઉકડાટથી લોકો પરેશાન થશે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, બોટાદ તેમજ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદમાં ખાબકેલા 6 ઇંચ જેટલા વરસાદ અને ભારે પવનોથી ઠંડકમાં વધારો થયો હતો.વાવાઝોડા અને ભારે વરસાદના પગલે શેલાના મોટાભાગના વિસ્તારમાં બે દિવસમાં 10 વીજપોલ પડી જતાં 72 કલાકથી વિજળી ડુલ રહી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

બુધવાર સવાર સુધી વીજ પુરવઠો પુર્વવત નહીં થતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.યુજીવીસીએલના કચેરી તરફથી પાંચથી છ કલાકમાં વીજ પુરવઠો આવી જવાની જાહેરાત કરાઇ હતી.

2 Replies to “ગુજરાત ના હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ,વાવાઝોડું સંકટ ટળ્યું ત્યાં….

  1. 1. Вибір натяжної стелі: як правильно підібрати?
    2. ТОП-5 переваг натяжних стель для вашого інтер’єру
    3. Як доглядати за натяжною стелею: корисні поради
    4. Натяжні стелі: модний тренд сучасного дизайну
    5. Як вибрати кольорову гаму для натяжної стелі?
    6. Натяжні стелі від А до Я: основні поняття
    7. Комфорт та елегантність: переваги натяжних стель
    8. Якість матеріалів для натяжних стель: що обрати?
    9. Ефективне освітлення з натяжними стелями: ідеї та поради
    10. Натяжні стелі у ванній кімнаті: плюси та мінуси
    11. Як відремонтувати натяжну стелю вдома: поетапна інструкція
    12. Візуальні ефекти з допомогою натяжних стель: ідеї дизайну
    13. Натяжні стелі з фотопринтом: оригінальний дизайн для вашого інтер’єру
    14. Готові або індивідуальні: які натяжні стелі обрати?
    15. Натяжні стелі у спальні: як створити атмосферу затишку
    16. Вигода та функціональність: чому варто встановити натяжну стелю?
    17. Натяжні стелі у кухні: практичність та естетика поєднуються
    18. Різновиди кріплень для натяжних стель: який обрати?
    19. Комплектація натяжних стель: що потрібно знати при виборі
    20. Натяжні стелі зі звукоізоляцією: комфорт та тиша у вашому будинку!

    матові натяжні стелі ціна матові натяжні стелі ціна .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *