GUJARAT

જાડેજાના પત્ની રિવાબાએ કરી આટલી મોટી સહાય ,જાણો અહી

આ પરિસ્થિતિમાં ઘણા એવા પરિવારો છે કે તેઓ રોજ-બરોજનું કમાયને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં તેમના માટે આ શક્ય બનતું નથી.

આ લોકોનું ગુજરાન ચલાવી શકાય તેના માટે આપણા તરફથી નાનામાં નાનો સહયોગ પણ મહત્વનો સાબિત થશે.હાલ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડાએ અનેક પરિવારને અસર પહોંચાડી છે. રિવાબાએ આવા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી રાશન કીટ તૈયાર કરી છે.

જેમાં 200 પરિવારને રાશન કીટ અપાય ચૂકી છે અને બીજા પરિવારોમાં રાશન કીટનું વિતરણ ચાલુ છે.રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, હું મારા માધ્યમથી 600 પરિવાર એવા છે કે, રોજ બરોજનું કમાયને ગુજરાન ચલાવે છે. તેમના માટે એક મહિનો ચાલે તેવી રાશનની કીટ તૈયાર કરીને તેમનું વિતરણ હું કરાવું છું.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

600 પરિવાર કે જે આ મહામારીમાં ક્યાંકને ક્યાંર અસર પામ્યો છે. આવા પરિવારને હું મારા તરફથી બને તેટલી સહાય કરવા જઈ રહી છું. તમારી આસપાસ કોઇ આવો પરિવાર હોય તો તેને મદદ કરશો તો તેમના માટે આ મદદ કિંમતી સાબિત થશે.

આપણા તરફથી આ પરિસ્થિતિમાં કંઇકને કંઇક મદદ કરીએ.જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા કહેવામાં આવતું હતું કે, હાલત સ્થિર છે કોઈ તકલીફ પડી નથી, ત્યારે ફરી આ અંગે બુધવારે કચેરીનો સંપર્ક કરતા નુકસાનીનો નવો જ આંક સામે આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *