Uncategorized

સરકાર નો તાત્કાલિક નિર્ણય : સુરત માં હીરા બઝાર અને ટેકસ્ટાઈલ માર્કેટ ને લઈને આવ્યા મહત્વ ના સમાચાર – જાણી ની ચોંકી જશો

સુરત માં હીરા બઝાર અને ટેકસ્ટાઈલ માર્કેટ ને લઈને આવ્યા મહત્વ ના સમાચાર,જ્યારે હવે કોરોનાના કેસ પર બ્રેક જરૂર લાગ્યો છે. આ દરમિયાન હવે ગુજરાતમાં કોરોનાના કહેરને જોતા લાગુ કરવામાં આવેલ પ્રતિબંધોની અવધિ સમાપ્ત થતા સરકાર દ્વારા હવે થોડી છૂટછાટ આપવામાં આવી હતી.

હવે આ બાબતમાં સુરતમાં આજથી ધમધમતું થઈ જશે.રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટ છાટ આપતા સુરતમાં આજથી હીરાબજાર, ટેક્સટાઇલ માર્કેટ ધમધમતી થશે. તેની સાથે-સાથે દુકાનો પણ ખુલતા લોકોને રાહત થશે.

કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવી પડશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ લેવામાં આવશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ટેક્સટાઇલ માર્કેટ ખોલવા છેલ્લા અઠવાડિયાથી રજૂઆતો થતી હતી. જો કે સંક્રમણનો સૌથી વધુ ખતરો હજુ પણ હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં જ રહેલો છે.જ્યારે આ આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *