SPORT

IPL ચાહકો માટે ખુશખબર, જાણો ક્યારથી શરૂ થશે અધૂરી કહાની

9 મેના રોજ બીસીસીઆઈની વિશેષ સામાન્ય સભામાં આઈપીએલ -14 ફરીથી શરૂ કરવાની તારીખની જાહેરાત કરી શકાય છે.

આઈપીએલની 14 મી સીઝન 19-20 સપ્ટેમ્બરથી ફરી શરૂ થઈ શકે છે. બાકીની 31 મેચ યુએઈમાં યોજાવાની સંભાવના છે.

જુદા જુદા દેશોના ક્રિકેટ બોર્ડ અને આઈપીએલની ફ્રેન્ચાઇઝી વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.

ટૂર્નામેન્ટની અંતિમ મેચ 10 ઓક્ટોબરના રોજ રમી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *