GUJARAT INDIA

યુવતી એ PSI સાથે વિડ્યો કોલ પર અશ્લીલ હરકતો કરી ,વિડ્યો થયો વાઇરલ

બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા બાદ બુધવારે પાલિકાનો સભ્ય અને ગુરુવારે પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકનો પણ બીભત્સ વીડિયો વાયરલ થતાં ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જિલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે ભાજપના નેતા પછી હવે સુરતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ) હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા બાદ બુધવારે પાલિકાનો સભ્ય અને ગુરુવારે પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થતાં ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકના પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે. પીએસઆઈ નવસારી જિલ્લામાં ફરજ પર હતા દરમ્યાન ઘટના બની હતી. જોકે હજુ સુધી પોલીસ અધિકારી દ્વારા કોઈ ફરિયાદ નથી કરાઈ. નોંધનીય છે કે, ગઈ કાલે બારડોલીના ભાજપના નેતા અને કાઉન્સિલરનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો વાયરલ થતાં પાર્ટીએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

બારડોલીના ભાજપના નેતા અને નગરપાલિકાના કાઉન્સિલરનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો કોલમાં ભાજપના નેતા નિર્વસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.બુધવારે સાંજે ભાજપના નેતા અને બારડોલી નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર બારડોલી પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. દક્ષેશ શેઠ વોર્ડ નંબર -1ના કાઉન્સિલર છે. 1.50 મિનિટમાં વીડિયોમાં કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આ હરકતોનો વીડિયો રેકોર્ડ કર્યા પછી વાયરલ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વીડિયોમાં યુવતી પોતાની ઓળખ છૂપાવવા મોઢું છુપાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી ભાજપે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *