fact SPORT

દિગ્ગજ ક્રિકેટર જયસૂર્યા એ પોતાની જ પત્ની ની અંગત પળો નો વિડિયો શેર કર્યો….જુઓ અહી..

સમાચાર આવ્યા હતા કે જયસૂર્યાએ પોતાની ત્રીજી પત્ની મલિકાનો આપત્તિજનક વીડિયો લીક કર્યો છે. રિપોર્ટના કહ્યાં અનુસાર આ કામ તેણે બદલાની ભાવનાથી કર્યુ હતુ.જયસૂર્યાએ ત્રણવાર લગ્ન કર્યા અને ત્રણેય લગ્ન નિષ્ફળ રહ્યાં હતા. તેના પહેલા લગ્ન વર્ષ 1998માં એર શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરુણાનાયક સાથે થયા અને એક વર્ષની અંદર તૂટી પણ ગયા હતા.

સનથ જયસૂર્યાએ વર્ષ 2000ની અંદર એરહોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે બીજા લગ્ન કર્યા અને તેનાથી તેને ત્રણ બાળકો છે. જે બાદ 2012માં મલિકા સાથે અફેર શરૂ થયુ હતુ. મલિકા માટે જયસૂર્યાએ બીજી પત્નીને ડિવોર્સ આપી દીધા હતા.

રિપોર્ટ અનુસાર સનથની ત્રીજી પત્ની મલિકા એક્ટ્રેસ હતી અને તેણે મંદિરમાં સિક્રેટ લગ્ન કરી લીધા હતા. થોડા સમય બાદ મલિકાએ જયસૂર્યાને છોડીને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા અને જયસૂર્યાને છોડી દીધો હતો. જયસૂર્યાએ પોતાની જ પત્નીની સેક્સટેપ લીક કરી હતી અને કહેવામાં આવી રહ્યું હતુ કે બદલો લેવાની ભાવનાથી આ ટેપ લીક કરી હતી.

એક રિપોર્ટ પ્રમાણે મલિકાએ જયસૂર્યાને છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા જેના કારણે ક્રિકેટરે વિડીયો વાયરલ કર્યો હતો. મલિકા એક્ટ્રેસ હતી અને તેણે જયસૂર્યા સાથે મંદિરમાં સિક્રેટલી લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *