fact GUJARAT INDIA

ક્રિકેટર જાડેજા ની પત્ની એ પોતાના જન્મદિવસ પર કર્યું આવું મહત્વ નું કામ – જુઓ અહી

ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાં રહેતા અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ તેમના પત્ની રીવાબા જાડેજા ના પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસે જરૂરીયાતમંદ લોકોની 5 દીકરીઓને રીવાબા જાડેજા તરફથી પોસ્ટ વિભાગમાં બચત ખાતું ખોલાવી પગભર કરવા માટે 10,000 ની પાંચ દિકરીઓ ને સહાય કરવામાં આવી છે. ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાં રહેતા અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા તેમજ તેમના પત્ની રીવાબા જાડેજા ના પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસે જરૂરીયાતમંદ લોકોની 5 દીકરીઓને રીવાબા જાડેજા તરફથી પોસ્ટ વિભાગમાં બચત ખાતું ખોલાવી પગભર કરવા માટે 10,000 ની પાંચ દિકરીઓ ને સહાય કરવામાં આવી છે.

જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઇન્ચાર્જ સુપરિટેનડેન્ટ અભિજીતસિંગ અને પોસ્ટ માસ્તર મહાવીર લાડવા દ્વારા પોસ્ટ વિભાગના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મનદીપસિંહ જાડેજાએ ખાસ જરૂરીયાતમંદ લોકોને પસંદ કરીને પાસબુક આપવામાં આવી હતી. જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઇન્ચાર્જ સુપરિટેનડેન્ટ અભિજીતસિંગ અને પોસ્ટ માસ્તર મહાવીર લાડવા દ્વારા પોસ્ટ વિભાગના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મનદીપસિંહ જાડેજાએ ખાસ જરૂરીયાતમંદ લોકોને પસંદ કરીને પાસબુક આપવામાં આવી હતી.
જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઇન્ચાર્જ સુપરિટેનડેન્ટ અભિજીતસિંગ અને પોસ્ટ માસ્તર મહાવીર લાડવા દ્વારા પોસ્ટ વિભાગના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મનદીપસિંહ જાડેજાએ ખાસ જરૂરીયાતમંદ લોકોને પસંદ કરીને પાસબુક આપવામાં આવી હતી.

નાની નાની દીકરીઓને બચત ખાતાઓ ખોલાવી 10 હજારની સહાય કરી 5 દીકરીઓના ઉત્થાન માટે તેમના વાલીઓને પણ ભલામણ કરી સમાજમાં સ્ત્રી સશક્તિકરણ માટે સહાયરૂપ બની રાજીપો વ્યક્ત કર્યો હતો. નાની નાની દીકરીઓને બચત ખાતાઓ ખોલાવી 10 હજારની સહાય કરી 5 દીકરીઓના ઉત્થાન માટે તેમના વાલીઓને પણ ભલામણ કરી સમાજમાં સ્ત્રી સશક્તિકરણ માટે સહાયરૂપ બની રાજીપો વ્યક્ત કર્યો હતો.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

રીવાબા જાડેજા એ પોતાની પુત્રી નિધ્યાનાબા 4 વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે જ પાંચ પરિવાર ની નાની દીકરીઓને મદદ માટે આગળ આવી વિદેશ હોવા છતા પણ સેવાનો ભાવ વ્યક્ત કરી સમાજમાં અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રીવાબા જાડેજા એ પોતાની પુત્રી નિધ્યાનાબા 4 વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે જ પાંચ પરિવાર ની નાની દીકરીઓને મદદ માટે આગળ આવી વિદેશ હોવા છતા પણ સેવાનો ભાવ વ્યક્ત કરી સમાજમાં અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રીવાબા જાડેજા એ પોતાની પુત્રી નિધ્યાનાબા 4 વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે જ પાંચ પરિવાર ની નાની દીકરીઓને મદદ માટે આગળ આવી વિદેશ હોવા છતા પણ સેવાનો ભાવ વ્યક્ત કરી સમાજમાં અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *