ENTERTAINMENT INDIA

“તારક મહેતા શો” ની માધવી ભાભી રીયલ માં છે એકદમ હોટ અને ગ્લેમર ,જુઓ માધવી ભાભી ની હોય તસવીરો

ટીવીના સૌથી જુના કૉમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લોકોના દિલ પર રાજ કરે છે. આના દરેક પાત્રની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. આમાંથી એક છે માધવી ભિડે, જે એક્ટ્રેસ સોનાલિકા જોશી નિભાવે છે. માધવી ભિડે શૉમાં એક પારિવારિક મહિલા તરીકે બતાવવામાં આવી છે. રિયલ લાઇફમાં પણ પરિવારની ખુબ નજીક છે પરંતુ તેનો ગ્લેમરસ લૂક જોવા મળે છે.

સોનાલિકા જોશી શૉમાં આત્મારામ તુકારામ ભિડેની પત્ની માધવી આત્મરામ ભિડેની ભૂમિકા નિભાવતી દેખાઇ રહી છે.આત્મરામ ટ્યૂશન કરાવે છે, અને માધવી ભિડે તેની આર્થિક રીતે મદદ કરે છે, અને એક અથાણાં અને પાપડનો નાનો બિઝનેસ ચલાવે છે.

માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પૉપ્યૂલર એક્ટ્રેસ છે, તે કેટલીય મરાઠી સીરિયલ્સમાં પણ કામ કરી ચૂકી છે.સોનાલિકા જોશીનો જન્મ 5 જૂન 1976 એ મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. તેને બીએના અભ્યાસ બાદ સમીર જોશી સાથે લગ્ન કર્યા, અને હવે તેની એક દીકરી છે. જેનુ નામ આર્યા જોશી છે.

સોનાલિકા જોશી હંમેશા પોતાની દીકરી અને દોસ્તોની સાથેની તસવીરો શેર કરતી રહે છે. આ વર્ષે માર્ચમાં તેની દીકરી 18 વર્ષની થઇ ગઇ છે.ગયા વર્ષ ડિસેમ્બરમાં સોનાલિકા જોશીના લગ્નના 19 વર્ષ થઇ ગયા છે. આ પ્રસંગે તેને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ પણ લખી હતી.

સોનાલિકા જોશીએ લખ્યું હતુ- સાથે રહેતા 19 વર્ષ….. તેની જે સ્માઇલ છે તે મારા ચહેરા પર છે… અને હવે વધુ એક વર્ષ એકબીજાને શોધતા. વધુ એક વર્ષ યાદો બનાવવાનો.સોનાલિકા જોશી માધવી ભિડેની ભૂમિકામાં હંમેશા ફેન્સનુ દિલ જીતવામાં સફળ રહી છે.

766 Replies to ““તારક મહેતા શો” ની માધવી ભાભી રીયલ માં છે એકદમ હોટ અને ગ્લેમર ,જુઓ માધવી ભાભી ની હોય તસવીરો

  1. soccer predictions We are expecting you! Imagine a team scored an early goal and went to it’s defensive strategy of play and the other team pushing forward to return from behind. This condition always leads to a second goal either by the pushing team or by the defending team performing quick counter attacks. bestsoccerpredictions⚽️ Even not having much with the stats after the match goes crazy due to an early goal, over 1.5 goals betting tips should also be researched through the stats for the teams playing. Our advise is to pick teams which have over 85% of over 1.5 goals in their last 5-10 rounds and have an attack-minded coach and players. These unique stats can be found under the detailed page for each match that we provide to help you sort your over 1.5 predictions.
    https://elliottqupx674178.vblogetin.com/25599612/ncaa-baseball-odds-to-win
    The first tax to fund improvements to Arrowhead and neighboring Kauffman stadiums passed with 53 percent approval. However, the second tax that would have allowed the construction of a rolling roof between the two stadiums was narrowly defeated, with 48 percent approval. In the wake of the defeat, and opposition by the Kansas City Chamber of Commerce and several civic and business groups, Hunt and the Chiefs announced on May 25, 2006, that they were withdrawing the request to host Super Bowl XLIX. NFL odds for the 2023-24 Super Bowl changed throughout the offseason and will change weekly during the season, too. Who are the Super Bowl favorites? Check out the latest odds to win Super Bowl 58 from top sports betting apps. Odds courtesy of BetMGM. Correct at the time of publication and subject to change.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *