GUJARAT INDIA SURAT

દેશ ના સ્માર્ટ શહેરો માં ગુજરાતે બાજી મારી ,ગુજરાત માં આ 2 શેહરો મોખરે – જુઓ અહી

દેશ ના સ્માર્ટ શહેરો માં ગુજરાતે બાજી મારી ,ગુજરાત માં આ 2 શેહરો મોખરે – જુઓ અહી

25 જુન 2015ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના પસંદગી પામેલા કુલ-100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલ 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ સ્માર્ટ સીટીના અમલીકરણમાં સુરત સતત અવલ બની રહયું હોય આ વખતે સુરત મનપા અને સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લી.ને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે. 25 જુન 2015ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના પસંદગી પામેલા કુલ-100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલ 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ સ્માર્ટ સીટીના અમલીકરણમાં સુરત સતત અવલ બની રહયું હોય આ વખતે સુરત મનપા અને સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લી.ને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે.

25 જુન 2015ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા દેશના 100 શહેરો માટે સ્માર્ટ સિટીઝ મીશનની યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના પસંદગી પામેલા કુલ-100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલ 20 શહેરોની યાદીમાં સુરત શહેરની જે તે સમયે ચોથા ક્રમે પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ સ્માર્ટ સીટીના અમલીકરણમાં સુરત સતત અવલ બની રહયું હોય આ વખતે સુરત મનપા અને સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લી.ને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા 1100 સ્માર્ટ સિટીઝ મિશન’ અંતર્ગત એરીયા ડેવલપમેન્ટ, ઈકોનોમીક ડેવલપમેન્ટ, રીન્યુએબલ એનર્જી, એનવાયર્નમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રીસ્ટોરેશન, અફોર્ડેબલ હાઉસીંગ, આઈ.ટી. કનેકટીવિટી અને ડિજીટલાઈઝેશન નોન-મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ, સીવેજ, સોલીડ-વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ-વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરના વિવિધ પ્રોજેકટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા 1100 સ્માર્ટ સિટીઝ મિશન’ અંતર્ગત એરીયા ડેવલપમેન્ટ, ઈકોનોમીક ડેવલપમેન્ટ, રીન્યુએબલ એનર્જી, એનવાયર્નમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રીસ્ટોરેશન, અફોર્ડેબલ હાઉસીંગ, આઈ.ટી. કનેકટીવિટી અને ડિજીટલાઈઝેશન નોન-મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ, સીવેજ, સોલીડ-વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ-વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરના વિવિધ પ્રોજેકટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા 1100 સ્માર્ટ સિટીઝ મિશન’ અંતર્ગત એરીયા ડેવલપમેન્ટ, ઈકોનોમીક ડેવલપમેન્ટ, રીન્યુએબલ એનર્જી, એનવાયર્નમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રીસ્ટોરેશન, અફોર્ડેબલ હાઉસીંગ, આઈ.ટી. કનેકટીવિટી અને ડિજીટલાઈઝેશન નોન-મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ, સીવેજ, સોલીડ-વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ-વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેક્ટરના વિવિધ પ્રોજેકટોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પંસદ થયેલા ૧OO શહેરો પૈકી હાલ પ્રથમ તબક્કામાં ૨૦ શહેરોમાંથી સ્માર્ટ સિટીઝ મિશનમાં પર્ફોમન્સના આધારે રેન્ક આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વિવિધ પ્રોજેકટોને સફળતા પૂર્વકપૂર્ણ કરવા બદલ હાલ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે, જે શહેરીજનો માટે ગૌરવની બાબત છે. મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પંસદ થયેલા ૧OO શહેરો પૈકી હાલ પ્રથમ તબક્કામાં ૨૦ શહેરોમાંથી સ્માર્ટ સિટીઝ મિશનમાં પર્ફોમન્સના આધારે રેન્ક આપવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વિવિધ પ્રોજેકટોને સફળતા પૂર્વકપૂર્ણ કરવા બદલ હાલ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે, જે શહેરીજનો માટે ગૌરવની બાબત છે મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પંસદ થયેલા ૧OO શહેરો પૈકી હાલ પ્રથમ તબક્કામાં ૨૦ શહેરોમાંથી સ્માર્ટ સિટીઝ મિશનમાં પર્ફોમન્સના આધારે રેન્ક આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વિવિધ પ્રોજેકટોને સફળતા પૂર્વકપૂર્ણ કરવા બદલ હાલ પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે, જે શહેરીજનો માટે ગૌરવની બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *