fact GUJARAT SPORT

ટીમ ઈંડિયા માંથી આ ગુજરાતી પ્લેયર ના દિવસો નો અંત ,હવે થી તે નહિ રમી શકે ટીમ માં ,જાણો અહી…

ટીમ ઈંડિયા માંથી આ ગુજરાતી પ્લેયર ના દિવસો નો અંત ,હવે થી તે નહિ રમી શકે ટીમ માં ,જાણો અહી…

ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની ડિફેન્સિવ બેટિંગ પર સવાલ ઉઠી રહ્યાં છે. ગયા વર્ષથી ચેતેશ્વર પૂજારા ડિફેન્સિવ બેટિંગ કરી રહ્યાં છે. WTC ફાઇનલમાં પણ પૂજારાએ માત્ર 8 રન જ બનાવ્યા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ચેતેશ્વર પૂજારાએ 36મા બોલ પર પોતાનું ખાતુ ખોલ્યુ હતુ. પુજારાના આ પ્રદર્શન બાદ તેના કરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે. વિરોધી ટીમ પર હાવી થવાની જગ્યાએ રન બનાવવાની જરૂર છે. પૂજારાની બેટિંગમાં ખાસ મજા રહી નહી અને તે સતત ફ્લોપ બેટિંગ જ કરી રહ્યો છે.

હવે ત્રીજા નંબરે બેટિંગ માટે કેએલ રાહુલ સારો વિકલ્પ છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે. ચેતેશ્વર પુજારાએ છેલ્લીવાર 2018માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન શતક માર્યુ હતુ. ત્યારે સિડનીમાં 193 રન માર્યા હતા. જે બાદ તેણે એકવાર પણ 100 રન માર્યા નથી.

ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી પોતાની ટેસ્ટ કરિયરમાં 18 શતક અને 29 અર્ધશતક માર્યા છે. પૂજારાએ 86 ટેસ્ટ મૅચમાં 46.31ની ઔસતથી 6252 રન બનાવ્યા છે.

47 Replies to “ટીમ ઈંડિયા માંથી આ ગુજરાતી પ્લેયર ના દિવસો નો અંત ,હવે થી તે નહિ રમી શકે ટીમ માં ,જાણો અહી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *