INTERNATIONAL

પ્રાઇવેટ પાર્ટમાં 42 લાખનું સોનુ સંતાડીને ભારતમાં દાણચોરી કરતો માણસ ઝડપાયો-જાણો અહીં

પ્રાઇવેટ પાર્ટમાં 42 લાખનું સોનુ સંતાડીને ભારતમાં દાણચોરી કરતો માણસ ઝડપાયો-જાણો અહીં,દેશના એરપોર્ટ (Airport) પર સતત સોના (Gold Smuggling) અને ડ્રગ્સની (Drugs)તસ્કરી કરનારની ધરપકડ કરવામાં આવી રહી છે. આ દરમિયાન તસ્કરી કરનાર પણ રોજ રોજ નવી નવી રીત અપનાવીને સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચવાનો રસ્તો કાઢતા હોય છે.

આવો જ એક ચકિત કરી દેનારો મામલો સામે આવ્યો છે. ઇમ્ફાલ એરપોર્ટ (Imphal Airport)પર સીઆઈએસએફની (CISF)ટીમે એક એવા પ્રવાસીને પકડ્યો છે જે પોતાના પ્રાઇવેટ પાર્ટમાં સોનાની તસ્કરી કરી રહ્યો હતો.સીઆઈએસફની (Central Industrial Security Force)ટીમ તરફથી એરપોર્ટ પર સખત તપાસ દરમિયાન પ્રવાસી પકડાયો હતો.

બતાવવામાં આવી રહ્યું છે કે જે પ્રવાસીને ગોલ્ડની તસ્કરીના આરોપમાં પકડ્યો છે તેની ઓળખ કેરલના એમડી શરીફના રૂપમાં થઇ છે. આ પ્રવાસી પાસેથી 909 ગ્રામ સોનું મળી આલ્યું છે.

આરોપી પ્રવાસી ગોલ્ડને રેક્ટમમાં (Rectum)સંતાડીને ઇમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. આ ગોલ્ડની કિંમત 42 લાખ રૂપિયા આંકવામાં આવી છે.આ પછી મેડિકલ તપાસ માટે રૂમમાં લાવવામાં આવ્યો હતો અને તેના શરીરના નીચેના ભાગનો એક્સ રે કરવામાં આવ્યો હતો. જેમાં મેટાલિક આઈટમના રેક્ટમમાં સંતાડવાની માહિતી મળી હતી.

47 Replies to “પ્રાઇવેટ પાર્ટમાં 42 લાખનું સોનુ સંતાડીને ભારતમાં દાણચોરી કરતો માણસ ઝડપાયો-જાણો અહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *