fact INDIA

દશરથની ભૂમિકા ભજવી રહેલા કલાકારે રામ-રામ બોલી સ્ટેજ પર અંતિમ શ્વાસ લીધા, દર્શકો મૃત્યુને એક્ટિંગ સમજી તાલીઓ પાડતા રહ્યા – જય શ્રી રામ લખીએ

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રામલીલા સમયે એક કલાકારનું આશ્ચર્યજનક રીતે મોત થયું છે. તેઓ દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. ડાયલોગ બોલતી વખતે કલાકાર મંચ પર પડી ગયા. રામલીલા જોઈ રહેલા દર્શકોને લાગ્યું કે તેઓ અભિવન કરી રહ્યા છે. તેમને જોઈને સૌ તાલીઓ પાડી રહ્યા હતા. તેમને બાદમાં જાણ થઈ કે કલાકારનુ ખરેખર મોત થયું છું અને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.

આ ઘટના હસનપુર ગામની છે. અહીં સાતમથી દશેરા સુધી રામલીલા યોજાઈ હતી. તેમા ભૂતપુર્વ પ્રધાન રાજેન્દ્ર સિંહ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. મંચ પર પિતાની આજ્ઞાથી રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ જતા રહ્યા હતા. દશરથ બનેલા રાજેન્દ્રએ મહામંત્રી સુમંતને મોકલે છે કે તેમને જંગલ દેખાડીને પરત આવે.

સુમંતને રામ વગર પરત આવતા જોઈ રાજા દશરથ ભાવુક થઈ ગયા. ભગવાન શ્રીરામના વિયોગમાં તેઓ રામ-રામ બૂમો પડવા લાગ્યા. બે વખત રામ-રામ કહી દશરથ બનેલા રાજેન્દ્ર સિંહ ઓચિંતા જ મંચ પર પડી ગયા. સૌને મનમાં એમ હતું કે તેઓ અભિનય કરી રહ્યા છે અને તેમણે મંચ પર અંતિમ શ્વાસ લીધા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

પડદો પડ્યો તો રાજેન્દ્ર સિંહને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનું મોત થઈ ચુક્યું હતું. આ અંગે જાણ થઈ તો રામલીલાને અધવચ્ચે અટકાવી દેવામાં આવી. આ સાથે એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટએટેક આવ્યો હતો તેને લીધે મોત થયું હતું.

રામલીલા સમિતિ સાથે જોડાયેલા ગજરાજ સિંહે જણાવ્યું કે રાજેન્દ્ર સિંહ અનેક વર્ષોથી રામલીલામાં ભૂમિકા ભજવી રહ્યા હતા. તેઓ પોતાની પાછળ પત્ની, ત્રણ દીકરી, બે દીકરી છોડી ગયા છે. BSFમાં ફરજ બજાવતો નાનો દીકરો ઘરે પહોંચ્યો ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

974 Replies to “દશરથની ભૂમિકા ભજવી રહેલા કલાકારે રામ-રામ બોલી સ્ટેજ પર અંતિમ શ્વાસ લીધા, દર્શકો મૃત્યુને એક્ટિંગ સમજી તાલીઓ પાડતા રહ્યા – જય શ્રી રામ લખીએ

  1. Want to keep a list of your favorite games? Create your free account today so you can collect and share your favorite games & play our new exclusive games first. Perhaps the most surprising pleasure of Hue is that it has a thoroughly engrossing storyline to accompany the action. At a surface level it’s simply about trying to find your now invisible mum, but optional story elements present the colours as a fourth dimension that the game’s inhabitants initially have no knowledge of. This in turn inspires existential questions about the nature of reality, in a manner that recalls Edwin A. Abbott’s classic novel Flatland. A lot of the puzzles require platforming, which helps if you feel at home with this genre of game. I do not. Platformers are my Kryptonite of gaming, but even so, the gameplay mechanics with jumping and color switching are sound enough that the challenge was rarely with the platforming parts. Now when it was, it was absolute torture for me, but I was always able to get through it once I realized what the solution to each puzzle was. That alone should give hope to any and all players who shy from platformers as much as I do.
    https://heylink.me/description
    Accessibility Tools The Heihachi Tekken Pop Vinyl (#171) captures the martial art expert perfectly in Funko form. The design is taken from Tekken 4, his greying hair and black karate outfit bare all the details from the game, including his tiger emblem on his back, bushy eyebrows and balding spot! His stance is the same pose he performs just before he fights in the game. Our checklist is separated by video game franchise. You may scroll through the entire list or select a game from the list below to skip directly to those figures. Clicking a link within the checklist will direct you to an affiliate retailer or to relevant eBay listings for that figure. Front page layout Iscriviti alla nostra newsletter per ricevere le novità su GamesAcademy® e 5% di SCONTO sul tuo primo ordine! To start Blitz Mode, fill the Blitz meter at the bottom of the board by making matches. When it’s full, Blitz Mode will occur. During Blitz Mode, one of the 5 Pop! characters on the board will disappear temporarily making it easier to make matches and score bonus points.