GUJARAT INDIA

શિક્ષણ મંત્રી સામે PM મોદી ને સીધી ફરિયાદ , રાજીનામા ની માંગ સાથે આંદોલન ઉપાડ્યું – જુઓ અહી

શિક્ષણ મંત્રી સામે PM મોદી ને સીધી ફરિયાદ , રાજીનામા ની માંગ સાથે આંદોલન ઉપાડ્યું – જુઓ અહી,ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યપાલ, શિક્ષણ મંત્રી સામે PM મોદી ને સીધી ફરિયાદ,

વડાપ્રધાન સહિતને ફરિયાદ કરી જણાવ્યું છે કે, વાણી વિલાસ કરી સત્તાના પદમાં શિક્ષણને વેપાર બનાવનાર સંચાલકો સાથે સાઠગાંઠ રચી વાલી અને વિદ્યાર્થીઓને ગુજરાત છોડી જવાનું જાહેરમાં નિવેદન આપતા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સામે શિસ્ત ભંગના પગલા સાથે રાજીનામું લેવું જોઈએ.

અગાઉ પણ બાળકો ખુલ્લામાં ભણતા હોય તો ભલે ભણે અમે ભણ્યા હતા તેવા નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટમાં તેમની સામે સુવો મોટો કાર્યવાહી હાથ ધરાઇ હતી.રાજકોટ ખાતે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જેમને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતુ હોય તે જે દેશ-રાજ્યમાં સારું લાગે ત્યાં જતા રહેવા ના નિવેદન સામે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ફરિયાદ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ચૂંટણી કમિશનર અને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી છે.

AAP ની પાંખ ગણાતા CYSS એ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નો કર્યો અનોખો વિરોધ – જાણી ને હોશ ઉડી જશે,રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદનને લઈને સુરતના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્યમાં યોગ્ય શિક્ષણ વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહેલી સરકાર ખોટા નિવેદનો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે તે પ્રકારના સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ ‘શિક્ષણમંત્રી રાજીનામુ આપે’ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.જીતુ વાઘાણીએ તાજેતરમાં જ જે નિવેદન આપ્યા છે તેને લઈને ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે.

વાલી મંડળે જિતુ વાઘાણીને ગુજરાત છોડી બીજે ચાલ્યા જવાનું કહેનાર આપ કોણ છો? તમે તો પોતાને જનતાના સેવક ગણાવો છોને? માલિક કેવી રીતે બની ગયા ? આ કઇ વાતનો દંભ છે? આ જનતા છે એક નહી હજાર વખત સવાલ પૂછશે અને દરેક વખતે તમારે જવાબ આપવો પડશે.

ગુજરાતની શિક્ષણની સ્થિતિથી તમે સારી રીતે વાકેફ છો અને જો ન હોવ તો શિક્ષણમંત્રી જેવા પદે તમારે રહેવું જોઇએ નહીં. વાલીઓની તકલીફ જુઓ તેઓ પોતાની અડધાથી વધારે કમાણી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે. શિક્ષણ મંત્રી સામે PM મોદી ને સીધી ફરિયાદ.

733 Replies to “શિક્ષણ મંત્રી સામે PM મોદી ને સીધી ફરિયાદ , રાજીનામા ની માંગ સાથે આંદોલન ઉપાડ્યું – જુઓ અહી

  1. Nice review Renji рџ™‚ i like stuff from Benefit ..they are a bit pricey but worth it I think рџ™‚ Registering for this site allows you to access your order status and history. Just fill in the fields below, and we’ll get a new account set up for you in no time. We will only ask you for information necessary to make the purchase process faster and easier. PRO balm to minimize the appearance of pores. WHY WE LOVE IT: Fight pores on the go! This mini-yet-mighty bestseller quickly minimizes the appearance of pores & fine lines for smoother-than-smooth skin. It’s perfectly sized to toss in your purse for an instant touch up. View full description Join for your pass to all things beauty! January 13 PRO balm to minimize the appearance of pores. WHY WE LOVE IT: Fight pores on the go! This mini-yet-mighty bestseller quickly minimizes the appearance of pores & fine lines for smoother-than-smooth skin. It’s perfectly sized to toss in your purse for an instant touch up.
    https://helenbridge4.amebaownd.com/posts/52351787
    Purchased in June 2021 at Amazon for $22.47. Our Face Brands Aqua Water, Glycerin, Hydroxyethylpiperazine Ethane Sulfonic Acid, Sodium Hyaluronate, Phenoxyethanol, PEG-60 Hydrogenated Castor Oil, Ascorbyl Glucoside, Chlorphenesin, Hydroxypropyl Guar, Sodium Acetylated Hyaluronate, Xanthum Gum, Pentylene Glycol, Secale Cereale Seed Extract Rye Seed Extract, Dipeptide Diaminobutyroyl Benzylamide Diacetate. Starring in numerous commercials for the French personal care company, in 2020 she showed how to color your gray hair at home with Excellence Crème Hair Color by L’Oreal Paris. TOOLS & CONSULTATIONS L’Oreal Serie Expert Resveratrol Vitamino Colour Shampoo Ingredients: Aqua Water Eau, Sodium Laureth Sulfate, Cocamidopropyl Betaine, Dimethicone, Sodium Chloride, Citric Acid, Hexylene Glycol, Sodium Benzoate, Sodium Hydroxide, Amidomethicone, Corbomer, Guar Hydroxypropyltrimonium Chloride, Trideceth-10, Glycerin, Salicylic Acid, Glycol Distearate, Mica, PEG-100 Stearate, Linalool, Steareth-6, Phenoxyethanol, Coco-Betaine, Trideceth-3, CI 77891 Titanium Dioxide, Resveratrol, Benzyl Alcohol, Acetic Acid, Fumaric Acid, Parfum Fragrance. C234155 1.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *