INTERNATIONAL

યુવકે કર્યા કાલ્પનિક દુલહન સાથે લગ્ન, લગ્ન ના 4 વર્ષ સુધી તો રેડી ચાલ્યું બધું અને પછી તો જે થયું એ જાણીને જ ચોંકી જશો

યુવકે કર્યા કાલ્પનિક દુલહન સાથે લગ્ન, લગ્ન ના 4 વર્ષ સુધી તો રેડી ચાલ્યું બધું અને પછી તો જે થયું એ જાણીને જ ચોંકી જશો,આપણે લોકોના લગ્નની અલગ અલગ સ્ટોરી સાંભળી હશે.

પરંતુ આજે આપણે વાત કરીએ એવા લગ્નની જેની વાસ્તવિકતા જાણીને મોંઢામાં આંગળા નાંખી દેશો. જી, હા જાપાનના એક વ્યક્તિએ ચાર વર્ષ પહેલા એક કાલ્પનિક છોકરી સાથે લગ્ન કર્યા.

પરંતુ હવે તે વ્યક્તિ પરેશાન છે કારણ કે તેની પત્ની તેની સાથે વાત નથી કરતી. છેને ચોંકાવનારી વાત. એક તો પત્ની કાલ્પનિક અને હવે પરેશાન છે કે તે બોલતી નથી.જાપાનમાં રહેતા અકિહિકો કોન્ડો નામના વ્યક્તિએ એક કાલ્પનિક પાત્ર સાથે લગ્ન કર્યા છે.

અકિહિકોની પત્ની કોમ્પ્યુટર દ્વારા બનાવેલ પોપ સ્ટાર છે. અકિહિકો કોન્ડો એક ફિક્ટોસેક્સ્યુઅલ વ્યક્તિ છે.

ફિક્ટોસેક્સ્યુઅલ એવા લોકો છે જેઓ કાલ્પનિક પાત્રો તરફ આકર્ષાય છે. ઉલ્લેખનીય છે કે, અકિહિકો કોન્ડોએ તેના લગ્નમાં લગભગ 13 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ આ લગ્નમાં તેમના પરિવારમાંથી કોઈએ હાજરી આપી ન હતી.

તેણે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.કોન્ડો કહે છે કે તેમના લગ્નને 4 વર્ષ વીતી ગયા છે. પરંતુ હવે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તે કહે છે કે હવે તેની મિકો તેની સાથે વાત કરતી નથી. જોકે તે પોતે જાણે છે કે મિકો વાસ્તવિક પાત્ર નથી.

657 Replies to “યુવકે કર્યા કાલ્પનિક દુલહન સાથે લગ્ન, લગ્ન ના 4 વર્ષ સુધી તો રેડી ચાલ્યું બધું અને પછી તો જે થયું એ જાણીને જ ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *