BOLLYWOOD

જૂની સોનું એ પોતાના શરીર પર થી આ વસ્તુ હટાવી – જોઈ ને તમે પણ ચોંકી જશો

જૂની સોનું એ પોતાના શરીર પર થી આ વસ્તુ હટાવી – જોઈ ને તમે પણ ચોંકી જશો,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનો રોલ ભજવીને લોકપ્રિય થનાર નિધિ ભાનુશાલી સિરિયલમાં ભલે ના જોવા મળતી હોય, પરંતુ તે સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે.

નિધિનો આગવો ચાહક વર્ગ છે. નિધિ ભાનુશાલી વ્લોગર બનીને ભારત ને વિદેશમાં ફરતી હોય છે. હાલમાં જ નિધિએ નવા હેર કટ કરાવ્યા છે અને આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.નિધિ ભાનુશાલી હાલમાં બાલીમાં છે. આ ટ્રિપ દરમિયાન નિધિએ પોતાના વાળ નાના કરાવ્યા હતા. નિધિએ તસવીર શૅર કરી હતી,

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

જેમાં તે બ્લેક ટોપ ને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી હતી. અન્ય એક તસવીરમાં નિધિ પોતાના શોર્ટ હેર ફ્લૉન્ટ કરે છે. નિધિ નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. ભવ્ય ગાંધીએ આ પોસ્ટ પર કમેન્ટ કરીને કહ્યું હતું કે નાઇસ.નિધિ ભાનુશાલીના બોયકેટ હેર સો.મીડિયા યુઝર્સને ગમ્યા નહોતા. અનેક યુઝર્સે કહ્યું હતું કે આ શું કરી લીધું?

કેટલાંકે કમેન્ટ કરી હતી કે સોનુ તારા વાળ ક્યાં જતાં રહ્યા? ઘણાં યુઝર્સે નિધિ ભાનુશાલીની તુલના સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ’ના પાત્ર ઇલેવન સાથે કરી હતી.નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો.

નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી ‘તારક મહેતા..’ સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે.

1,001 Replies to “જૂની સોનું એ પોતાના શરીર પર થી આ વસ્તુ હટાવી – જોઈ ને તમે પણ ચોંકી જશો

 1. Heya i am for the primary time here. I found this board and I in finding It really useful & it helped me out much. I hope to offer one thing back and help others like you helped me.

 2. This design is spectacular! You certainly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Wonderful job. I really enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool!

 3. What is Boostaro? Boostaro revolutionizes romantic performance enhancement through its reliance on the wisdom of natural ingredients

 4. I simply couldn’t depart your web site prior to suggesting that I really enjoyed the standard information an individual supply for your guests? Is gonna be back steadily in order to inspect new posts

 5. What i don’t realize is actually how you are not actually much more well-liked than you may be now. You are very intelligent. You realize thus considerably relating to this subject, produced me personally consider it from so many varied angles. Its like men and women aren’t fascinated unless it’s one thing to do with Lady gaga! Your own stuffs great. Always maintain it up!

 6. Howdy, i read your blog from time to time and i own a similar one and i was just wondering if you get a lot of spam remarks? If so how do you reduce it, any plugin or anything you can recommend? I get so much lately it’s driving me crazy so any assistance is very much appreciated.

 7. I have been exploring for a little bit for any high quality articles or blog posts on this kind of area . Exploring in Yahoo I finally stumbled upon this site. Studying this information So i am happy to convey that I’ve an incredibly just right uncanny feeling I came upon just what I needed. I most unquestionably will make sure to do not overlook this website and give it a look regularly.

 8. When I initially commented I clicked the “Notify me when new comments are added” checkbox and now each time a comment is added I get three emails with the same comment. Is there any way you can remove people from that service? Thanks!

 9. I was just seeking this information for some time. After 6 hours of continuous Googleing, at last I got it in your web site. I wonder what’s the lack of Google strategy that don’t rank this type of informative web sites in top of the list. Generally the top sites are full of garbage.

 10. With havin so much content and articles do you ever run into any problems of plagorism or copyright infringement? My blog has a lot of unique content I’ve either written myself or outsourced but it appears a lot of it is popping it up all over the internet without my agreement. Do you know any solutions to help prevent content from being ripped off? I’d definitely appreciate it.

 11. Thanks for every other great article. Where else could anyone get that type of information in such a perfect approach of writing? I have a presentation next week, and I’m on the look for such information.