SURAT

સુરતમાં પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી , પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અવિશ્વસનીય વાતો સામે આવી…જુઓ અહી

સુરતમાં પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી , પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અવિશ્વસનીય વાતો સામે આવી…જુઓ અહી,જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘરના અંગત ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યાં બાદ પત્નીએ આત્મહત્યા કરી હોવાનું પતિએ રટણ કર્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘરના અંગત ઝઘડામાં ઉશ્કેરાઈ જઈને પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. વધુ એક હત્યાનો કિસ્સો રાંદેર વિસ્તારમાંથી સામે આવ્યો છે. રાંદેરની નવયુગ કોલેજ પાસે આવેલી બોમ્બે કોલોનીમાં રહેતા પ્રકાશ વસાવા અને તેની પત્ની ઉષા વસાવા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, ત્યારે ગત 13 સપ્ટેમ્બરના રોજ બંને પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.

દરમિયાન પતિ પ્રકાશ વસાવાએ ઉશ્કેરાઈને પત્ની ઉષા વસાવાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટના વિશે રાંદેર પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પતિ પ્રકાશ વસાવાએ આવેશમાં આવીને તેની પત્નીની ગળું દબાવી હત્યા તો કરી દીધી હતી.

બાદમાં થોડા સમય બાદ પ્રકાશને ભાન થયું કે તેણે બહુ મોટી ભૂલ કરી દીધી છે. જેથી પત્નીની હત્યાને તેણે આત્મહત્યામાં ખપાવી દીધી હતી. પોલીસે આત્મહત્યાનો પ્રાથમિક ગુનો પણ નોંધ્યો હતો, પરંતુ મરનાર મહિલા ઉષા વસાવાનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે આ અંગે તેના પતિ પ્રકાશ વસાવાની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અંગત ઝઘડામાં તેના પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિ પ્રકાશ વસાવાની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

73 Replies to “સુરતમાં પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી , પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અવિશ્વસનીય વાતો સામે આવી…જુઓ અહી

  1. Мультисплит | Суперпростой мультисплит | Мультисплит для начинающих | Мультисплит для профессионалов | Лучшие мультисплиты 2021 | Как работает мультисплит | Мастер-класс по мультисплиту | Шаг за шагом к мультисплиту | Мультисплит: эффективный инструмент веб-аналитики | Увеличьте конверсию с помощью мультисплита | Все, что нужно знать о мультисплите | Интеграция мультисплита на ваш сайт | Как выбрать лучший мультисплит | Мультисплит: лучшее решение для тестирования | Как провести успешный мультисплит | Секреты успешного мультисплита | Мультисплит: инструмент для роста бизнеса | Обзор лучших мультисплитов на рынке | Как использовать мультисплит для улучшения сайта | Мультисплит vs A/B тестирование: кто выигрывает?
    мульти сплит систему купить http://multi-split-systems.ru/.

  2. Подбор качественной металлочерепицы
    |
    Топ 5 производителей металлочерепицы
    |
    Как долго прослужит металлочерепица: факторы, влияющие на срок службы
    |
    В чем плюсы и минусы металлочерепицы
    |
    Виды металлочерепицы: какой выбрать для своего дома
    |
    Видеоинструкция по монтажу металлочерепицы
    |
    Роль подкладочной мембраны при монтаже металлочерепицы
    |
    Как ухаживать за металлочерепицей: советы по эксплуатации
    |
    Выбор материала для кровли: что лучше металлочерепица, шифер или ондулин
    |
    Как сделать красивую кровлю из металлочерепицы: дизайнерские решения
    |
    Как подобрать цвет металлочерепицы к фасаду дома
    |
    Различия между металлочерепицей с полимерным и пленочным покрытием
    |
    Преимущества металлочерепицы перед цементно-песчаной черепицей
    |
    За что отвечают каждый этап производства
    |
    Преимущества металлочерепицы перед другими материалами в борьбе с влагой и шумом
    |
    Защита от пожара: почему металлочерепица считается безопасным кровельным материалом
    |
    Преимущества использования универсальных креплений для металлочерепицы
    |
    Как не попасть на подделку и купить качественную продукцию
    |
    Стойкость металлочерепицы к морозам, жаре, огню и ветрам
    |
    Какие факторы влияют на выбор кровельного материала
    металлочерепица для крыши metallocherepitsa365.ru.

  3. Приобрести в интернет-магазине
    Лучшие для занятий фитнесом по выгодным ценам в нашем магазине
    Качество и комфорт в каждой детали спорттоваров в нашем ассортименте
    Спорттовары для начинающих и профессиональных спортсменов в нашем магазине
    Некачественный инвентарь может стать проблемой во время тренировок – выбирайте качественные аксессуары в нашем магазине
    Инвентарь для занятий спортом только от ведущих производителей с гарантией качества
    Улучшите результаты тренировок с помощью спорттоваров из нашего магазина
    Большой выбор для самых популярных видов спорта в нашем магазине
    Отличное качество аксессуаров по доступным ценам в нашем интернет-магазине
    Простой поиск и спорттоваров в нашем магазине
    Специальные предложения и скидки на спорттовары для занятий спортом только у нас
    Прокачайте свои спортивные качества с помощью аксессуаров из нашего магазина
    Широкий ассортимент для любого вида физической активности в нашем магазине
    Качественный инвентарь для тренировок спортом для мужчин в нашем магазине
    спорттоваров уже ждут вас в нашем магазине
    Не пропускайте тренировки с помощью инвентаря из нашего магазина
    Низкие цены на спорттовары в нашем интернет-магазине – проверьте сами!
    спорттоваров для любого вида спорта по доступным ценам – только в нашем магазине
    Инвентарь для профессиональных спортсменов и начинающих в нашем магазине
    купить спортинвентарь https://sportivnyj-magazin.vn.ua/.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *