INTERNATIONAL

આટલા ખરાબ સમય માં પણ રશિયાએ ભારતની મદદ કરી , રશિયાની મિત્રતાએ ચીન અને પાકિસ્તાનના હોશ ઉડાવ્યા…

આટલા ખરાબ સમય માં પણ રશિયાએ ભારતની મદદ કરી , રશિયાની મિત્રતાએ ચીન અને પાકિસ્તાનના હોશ ઉડાવ્યા…,ભારતના મિત્ર રશિયાએ પાકિસ્તાન અને ચીનને એટલો મોટો ઝટકો આપ્યો છે કે તેઓ હંમેશા માટે યાદ રાખશે. રશિયાએ એક નક્શામાં સમગ્ર પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે. ફક્ત એટલું જ નહીં રશિયાએ તો અક્સાઈ ચીન કે જેના પર ચીને કબજો જમાવી રાખ્યો છે તેને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયા હંમેશા પીઓકે પર નિવેદન આપતા બચતું જોવા મળતું હતું અને અનેકવાર જમ્મુ અને કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી ચૂક્યું છે. ભારતના મિત્ર રશિયાએ પાકિસ્તાન અને ચીનને એટલો મોટો ઝટકો આપ્યો છે કે તેઓ હંમેશા માટે યાદ રાખશે. રશિયાએ એક નક્શામાં સમગ્ર પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો છે.

ફક્ત એટલું જ નહીં રશિયાએ તો અક્સાઈ ચીન કે જેના પર ચીને કબજો જમાવી રાખ્યો છે તેને પણ ભારતનો ભાગ ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ રશિયા હંમેશા પીઓકે પર નિવેદન આપતા બચતું જોવા મળતું હતું અને અનેકવાર જમ્મુ અને કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી ચૂક્યું છે.

રશિયાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એસસીઓ સભ્ય દેશોના નકશામાં જમ્મુ અને કાશ્મીર, લદાખ, અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન ભાગ ગણાવવામાં આવ્યા છે. પાકિસ્તાન અને ચીન એસસીઓન સભ્ય દેશ હોવા છતાં રશિયાએ આ પગલું ભર્યું છે. જેનાથી પાકિસ્તાન અને ચીનના હોશ ઉડ્યા છે.

રશિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આ નક્શાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર અને શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના ભીતર જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારતનો પક્ષ મજબૂત થશે. તેને લઈને ભારતના સરકારી સૂત્રોએ કહ્યું કે એસસીઓના સંસ્થાપક સભ્યોમાં હોવાના નાતે રશિયાએ નક્શાનો યોગ્ય રીતે ચિત્રણ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

અત્રે જણાવવાનું કે હાલમાં જ ચીને પણ SCO માટે એક નક્શો બહાર પાડ્યો હતો અને ભારતના કેટલાક વિસ્તારોને પોતાના ગણાવ્યા હતા. ચીને નક્શા દ્વારા વિસ્તારવાદની નીતિ દેખાડી હતી. પરંતુ રશિયાના આ પગલાંથી ચીનને મોટો આંચકો લાગ્યો છે.

આ રીતે રશિયાએ અમેરિકાને પણ ઝટકો આપ્યો છે કારણ કે અમેરિકી રાજદૂતે પીઓકેના પ્રવાસ દરમિયાન વિવાદિત ટ્વીટ કરી હતી અને આ વિસ્તારને ‘આઝાદ કાશ્મીર’ કહ્યું હતું. પાકિસ્તાનમાં તૈનાત અમેરિકી રાજદૂત ડેવિડ બ્લોમ દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને આઝાદ કાશ્મીર ગણાવ્યું અને ત્યારબાદ અમેરિકા તરફથી પણ કશું કહેવાયું નહીં.

576 Replies to “આટલા ખરાબ સમય માં પણ રશિયાએ ભારતની મદદ કરી , રશિયાની મિત્રતાએ ચીન અને પાકિસ્તાનના હોશ ઉડાવ્યા…

  1. Murad’s entire Retinol Youth line is magic, and this eye serum is no exception; the ophthalmologist-tested formula can be used 360 degrees around the eye to plump up fine lines, and is even safe for sensitive skin. Third, take into account your own personal preferences. Some people prefer a light, gel eye cream while others might want something thicker and creamier. It’s all about what you like best! If you’re new to eye creams, you might need to try a few before you narrow it down. Find our full list of best drugstore eye creams below (with reviews from real-life testers), along with answers from the experts on how to choose the best eye cream for you, the top ingredients to look for, and more. These actives will help smooth and strengthen the sensitive skin around the eye area as well as brighten, firm, and hydrate the skin.
    https://www.zubersoft.com/mobilesheets/forum/user-35710.html
    YES! You should be using a moisturizer even if you have oily skin. When you don’t moisturize, your skin is forced to do that and in order to make that happen, it will produce more sebum than usual. This is why you get “oilier” when you don’t moisturize Sign up to become a K-Beauty Insider and receive 15% off your first order. You’ll get access to our exclusive insider offers, special perks, informative articles, tutorials, and much more! Gel creams are great at providing lightweight hydration for oily skin, however, this one has been formulated to nourish extra dry spots too, making it a solid for combo skin. Our Skin Care Experts are available via Live Chat Monday through Friday from 9am – 6pm EST. We are happy to assist you anytime via email at hello@sokoglam. For high-performing ingredients that really deliver results, Korean skincare reigns supreme. Wong recommends seeking out unique ones like snail mucin for hydration, rice for brightening and ginseng for its antioxidant properties. “These ingredients are more difficult to find in Western products,” she says.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *