GUJARAT INDIA

હે મારા દ્વારકાના નાથ બચાવી લેજે, વાવાઝોડાથી રક્ષણ માટે દ્વારકાધીશ ના મંદિર પર બે ધજા ચઢવાઈ… જય દ્વારકાધીશ

હે મારા દ્વારકાના નાથ બચાવી લેજે, વાવાઝોડાથી રક્ષણ માટે દ્વારકાધીશ ના મંદિર પર બે ધજા ચઢવાઈ… જય દ્વારકાધીશ,બિપોરજોય વાવાઝોડું ભયંકર રૂપ ધારણ કરીને આગળ વધી રહ્યું છે.

ત્યારે દ્વારકાથી કચ્છના દરિયાકિનારે હાઇએલર્ટ રહ્યો છે ત્યારે બિપોરજોય 5 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વચ્ચે પ્રાચીન માન્યતા અનુસાર, ભગવાન દ્વારકાધીશને બે ધ્વજા ચઢાવવામાં આવી છે.

કેમકે એવી માન્યતા છે કે બે ધ્વજા ચડાવવાથી કોઈ પણ પ્રકારના સંકટ ટળી જાય છે.વાવાઝાડાને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધ્વજા એક સાથે ચડાવામાં આવી છે.

સવારે ભારે પવનના કારણે ધ્વજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધ્વજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચઢાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે.

જેથી આજે મંદિરે એકસાથે બે ધ્વજા ચઢાવવામાં આવી છે. આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધ્વજા ચઢાવવામાં આવી છે.દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચઢાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધ્વજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી.

તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે.દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધ્વજા ફરકાવવામાં આવે છે. જેની પાછળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવતા હતા.

645 Replies to “હે મારા દ્વારકાના નાથ બચાવી લેજે, વાવાઝોડાથી રક્ષણ માટે દ્વારકાધીશ ના મંદિર પર બે ધજા ચઢવાઈ… જય દ્વારકાધીશ

  1. Depending on the online casino you play at different casino games will be available. In general, UK players will be able to play thousands of online slot games, table games like blackjack, live casino games, and poker – just be careful of the house edge and make sure to play your ace at the optimal moment. Question: What are the top 5 websites in %country%?Answer: The top 5 most visited websites in %country% in %month_year% are:1. %website_1%2. %website_2%3. %website_3%4. %website_4%5. %website_5%. Anyone who signs up to a gambling site is entitled to online casino bonuses. Exactly which online casino bonuses you can grab, however, depends on whether or not you meet the criteria (some bonuses are only available to VIP players), as well as whether or not you meet the minimum deposit required.
    http://mega-wiki.win/index.php?title=Online_casino_roulette_ideal_Zonder_Registratie
    © document.write(new Date().getFullYear()); Pokagon Band of Potawatomi Indians. Must be 21 years of age. Please play responsibly. Four Winds Casinos are Equal Opportunity Employers. Turn after turn of thrilling action makes Hollywood Casino at Kansas Speedway one of the most unique venues in the city. The KCK casino shares a site with racetrack Kansas Speedway, host of two high-speed NASCAR events each year. Dragon Link Free Slot Spin The Best in Entertainment is happening right now. The drive from Houston to Lake Charles is entirely on Interstate 10. Depending on when you leave, the drive (from downtown Houston) to these closest casinos takes from between 2 and 2 ½ hours. This award celebrates and honors hospitality businesses that have earned consistent and great traveler reviews on TripAdvisor over the past year, and continually delivered a quality customer experience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *