GUJARAT INDIA

એક દિવસમાં ઘર ખાલી કરવાનું હતું અને ભાડે ઘર મળતું ન હતું, તે માટે માતાજી મોગલનો યાદ કરવામાં આવી અને પછી થયુ એવું કે….

એક દિવસમાં ઘર ખાલી કરવાનું હતું અને ભાડે ઘર મળતું ન હતું, તે માટે માતાજી મોગલનો યાદ કરવામાં આવી અને પછી થયુ એવું કે….,

ગુજરાતના કચ્છના કબરાઉમા માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. સુરત શહેર ના રહેવાસી ચેતના બહેનની વાત કરવાના છીએ જેમને માં મોગલ ની માનતા માનેલી પૂર્ણ થતા કબૂરાઉ ધામમાં આવી પોહચ્યા હતા અને મહિલા એ જણાવ્યું કે મારી દીકરીને ઘર મળતું ન હતું

માલિકે તાત્કાલિક ઘર ખાલી કરવા માટે કહ્યું અને મારી દીકરી પર કેસ પણ કર્યા હતા. 29 તારીખે ઘર ખાલી કરવાનું હતું અને 28 તારીખ સુધીમાં પણ ઘર મળ્યું ન હતું.હેરાન પરેશાન થયેલી મહિલાએ માં મોગલની માનતા માની અને દીકરીને ઘર ભાડે થી મળી ગયું એટલે તે પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ દોડતા આવી ગયા હતા.મહિલા એ મણિધર બાપુના ચરણોમાં 5101 રૂપિયા અર્પણ કર્યા ત્યારે મણિધર બાપુએ તેમાં એક રૂપિયા ઉમેરીને કહ્યું કે આ પૈસા તારી દીકરી ને આપી દેજે.

માં મોગલ એ તારી માનતા તારી સાચી ભકતીથી સ્વીકારી છે. મા મોગલ તો માત્ર ભાવ અને શ્રદ્ધા ની ભૂખી છે અહીં દાન, ભેટ કે સોગાત સ્વીકારવામાં આવતી નથી.એક દિવસમાં ઘર ખાલી કરવાનું હતું અને ભાડે ઘર મળતું ન હતું, તે માટે માતાજી મોગલનો યાદ કરવામાં આવી અને પછી થયુ એવું કે….

55 Replies to “એક દિવસમાં ઘર ખાલી કરવાનું હતું અને ભાડે ઘર મળતું ન હતું, તે માટે માતાજી મોગલનો યાદ કરવામાં આવી અને પછી થયુ એવું કે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *